×

મહિનાઓની ગણતરી અલ્લાહની પાસે અલ્લાહની કિતાબમાં બાર છે, તે દિવસથી જ જ્યારથી 9:36 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:36) ayat 36 in Gujarati

9:36 Surah At-Taubah ayat 36 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 36 - التوبَة - Page - Juz 10

﴿إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثۡنَا عَشَرَ شَهۡرٗا فِي كِتَٰبِ ٱللَّهِ يَوۡمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ مِنۡهَآ أَرۡبَعَةٌ حُرُمٞۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلۡقَيِّمُۚ فَلَا تَظۡلِمُواْ فِيهِنَّ أَنفُسَكُمۡۚ وَقَٰتِلُواْ ٱلۡمُشۡرِكِينَ كَآفَّةٗ كَمَا يُقَٰتِلُونَكُمۡ كَآفَّةٗۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ ﴾
[التوبَة: 36]

મહિનાઓની ગણતરી અલ્લાહની પાસે અલ્લાહની કિતાબમાં બાર છે, તે દિવસથી જ જ્યારથી આકાશ અને ધરતીનું સર્જન તેણે કર્યું, તેમાંથી ચાર પવિત્ર મહિના છે, આ જ સત્ય ધર્મ છે, તમે તે મહિનાઓમાં પોતાના જીવો પર અત્યાચાર ન કરો અને તમે દરેક મુશરિકો સાથે જેહાદ કરો, જેવી રીતે કે તેઓ તમારી સાથે લડે છે અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે

❮ Previous Next ❯

ترجمة: إن عدة الشهور عند الله اثنا عشر شهرا في كتاب الله يوم, باللغة الغوجاراتية

﴿إن عدة الشهور عند الله اثنا عشر شهرا في كتاب الله يوم﴾ [التوبَة: 36]

Rabila Al Omari
Mahina'oni ganatari allahani pase allahani kitabamam bara che, te divasathi ja jyarathi akasa ane dharatinum sarjana tene karyum, temanthi cara pavitra mahina che, a ja satya dharma che, tame te mahina'omam potana jivo para atyacara na karo ane tame dareka musariko sathe jehada karo, jevi rite ke te'o tamari sathe lade che ane jani lo ke allaha ta'ala daravavala'oni sathe che
Rabila Al Omari
Mahinā'ōnī gaṇatarī allāhanī pāsē allāhanī kitābamāṁ bāra chē, tē divasathī ja jyārathī ākāśa anē dharatīnuṁ sarjana tēṇē karyuṁ, tēmānthī cāra pavitra mahinā chē, ā ja satya dharma chē, tamē tē mahinā'ōmāṁ pōtānā jīvō para atyācāra na karō anē tamē darēka muśarikō sāthē jēhāda karō, jēvī rītē kē tē'ō tamārī sāthē laḍē chē anē jāṇī lō kē allāha ta'ālā ḍaravāvāḷā'ōnī sāthē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek