×

તેમના વચનોનો શું ભરોસો, જો તે લોકો તમારા પર વિજય પ્રાપ્ત કરે 9:8 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:8) ayat 8 in Gujarati

9:8 Surah At-Taubah ayat 8 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 8 - التوبَة - Page - Juz 10

﴿كَيۡفَ وَإِن يَظۡهَرُواْ عَلَيۡكُمۡ لَا يَرۡقُبُواْ فِيكُمۡ إِلّٗا وَلَا ذِمَّةٗۚ يُرۡضُونَكُم بِأَفۡوَٰهِهِمۡ وَتَأۡبَىٰ قُلُوبُهُمۡ وَأَكۡثَرُهُمۡ فَٰسِقُونَ ﴾
[التوبَة: 8]

તેમના વચનોનો શું ભરોસો, જો તે લોકો તમારા પર વિજય પ્રાપ્ત કરે તો, ન તેઓ સંબંધો જોશે, ન વચન, પોતાની જબાનો વડે તો તમને પસંદ કરે છે પરંતુ તેઓના હૃદયો નથી માનતા, તેઓ માંથી વધારે પડતા લોકો વિદ્રોહી છે

❮ Previous Next ❯

ترجمة: كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم, باللغة الغوجاراتية

﴿كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم﴾ [التوبَة: 8]

Rabila Al Omari
Temana vacanono sum bharoso, jo te loko tamara para vijaya prapta kare to, na te'o sambandho jose, na vacana, potani jabano vade to tamane pasanda kare che parantu te'ona hrdayo nathi manata, te'o manthi vadhare padata loko vidrohi che
Rabila Al Omari
Tēmanā vacanōnō śuṁ bharōsō, jō tē lōkō tamārā para vijaya prāpta karē tō, na tē'ō sambandhō jōśē, na vacana, pōtānī jabānō vaḍē tō tamanē pasanda karē chē parantu tē'ōnā hr̥dayō nathī mānatā, tē'ō mānthī vadhārē paḍatā lōkō vidrōhī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek