×

મુશરિકો માટે વચન અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે કેવી રીતે રહી શકે 9:7 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:7) ayat 7 in Gujarati

9:7 Surah At-Taubah ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 7 - التوبَة - Page - Juz 10

﴿كَيۡفَ يَكُونُ لِلۡمُشۡرِكِينَ عَهۡدٌ عِندَ ٱللَّهِ وَعِندَ رَسُولِهِۦٓ إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّمۡ عِندَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۖ فَمَا ٱسۡتَقَٰمُواْ لَكُمۡ فَٱسۡتَقِيمُواْ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ ﴾
[التوبَة: 7]

મુશરિકો માટે વચન અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે કેવી રીતે રહી શકે છે તે લોકો સિવાય જેમની સાથે તમે સમાધાન અને વચન મસ્જિદે હરામ પાસે કર્યું છે, જ્યાં સુધી તે લોકો તમારી સાથે સમાધાનનું વચન પૂરું કરે તો તમે પણ તેમની સાથે પ્રામાણિકતા દાખવો, અલ્લાહ તઆલા ડરવાવાળાઓને પસંદ કરે છે

❮ Previous Next ❯

ترجمة: كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند, باللغة الغوجاراتية

﴿كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند﴾ [التوبَة: 7]

Rabila Al Omari
musariko mate vacana allaha ane tena payagambara vacce kevi rite rahi sake che te loko sivaya jemani sathe tame samadhana ane vacana masjide harama pase karyum che, jyam sudhi te loko tamari sathe samadhananum vacana purum kare to tame pana temani sathe pramanikata dakhavo, allaha ta'ala daravavala'one pasanda kare che
Rabila Al Omari
muśarikō māṭē vacana allāha anē tēnā payagambara vaccē kēvī rītē rahī śakē chē tē lōkō sivāya jēmanī sāthē tamē samādhāna anē vacana masjidē harāma pāsē karyuṁ chē, jyāṁ sudhī tē lōkō tamārī sāthē samādhānanuṁ vacana pūruṁ karē tō tamē paṇa tēmanī sāthē prāmāṇikatā dākhavō, allāha ta'ālā ḍaravāvāḷā'ōnē pasanda karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek