×

અને જ્યારે મનુષ્ય કોઈ મુશ્કેલીમાં મૂકાય છે તો તે અમને પોકારે છે, 10:12 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:12) ayat 12 in Gujarati

10:12 Surah Yunus ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 12 - يُونس - Page - Juz 11

﴿وَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ٱلضُّرُّ دَعَانَا لِجَنۢبِهِۦٓ أَوۡ قَاعِدًا أَوۡ قَآئِمٗا فَلَمَّا كَشَفۡنَا عَنۡهُ ضُرَّهُۥ مَرَّ كَأَن لَّمۡ يَدۡعُنَآ إِلَىٰ ضُرّٖ مَّسَّهُۥۚ كَذَٰلِكَ زُيِّنَ لِلۡمُسۡرِفِينَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[يُونس: 12]

અને જ્યારે મનુષ્ય કોઈ મુશ્કેલીમાં મૂકાય છે તો તે અમને પોકારે છે, સૂતા-સૂતા પણ, બેઠા-બેઠા પણ, ઊભા-ઊભા પણ. પછી જ્યારે અમે તેની મુશ્કેલી તેનાથી દૂર કરીએ છીએ તો તે એવો થઇ જાય છે, જાણે કે તેણે પોતાની મુશ્કેલી વખતે, જે તેને પહોંચી હતી, ક્યારેય અમને પોકાર્યા જ ન હતા, તેવા હદ વટાવી જનારાના કાર્યોને તેમના માટે આવી જ રીતે ઉત્તમ બનાવી દીધા છે

❮ Previous Next ❯

ترجمة: وإذا مس الإنسان الضر دعانا لجنبه أو قاعدا أو قائما فلما كشفنا, باللغة الغوجاراتية

﴿وإذا مس الإنسان الضر دعانا لجنبه أو قاعدا أو قائما فلما كشفنا﴾ [يُونس: 12]

Rabila Al Omari
ane jyare manusya ko'i muskelimam mukaya che to te amane pokare che, suta-suta pana, betha-betha pana, ubha-ubha pana. Pachi jyare ame teni muskeli tenathi dura kari'e chi'e to te evo tha'i jaya che, jane ke tene potani muskeli vakhate, je tene pahonci hati, kyareya amane pokarya ja na hata, teva hada vatavi janarana karyone temana mate avi ja rite uttama banavi didha che
Rabila Al Omari
anē jyārē manuṣya kō'ī muśkēlīmāṁ mūkāya chē tō tē amanē pōkārē chē, sūtā-sūtā paṇa, bēṭhā-bēṭhā paṇa, ūbhā-ūbhā paṇa. Pachī jyārē amē tēnī muśkēlī tēnāthī dūra karī'ē chī'ē tō tē ēvō tha'i jāya chē, jāṇē kē tēṇē pōtānī muśkēlī vakhatē, jē tēnē pahōn̄cī hatī, kyārēya amanē pōkāryā ja na hatā, tēvā hada vaṭāvī janārānā kāryōnē tēmanā māṭē āvī ja rītē uttama banāvī dīdhā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek