×

અને જ્યારે તેમની સમક્ષ અમારી આયતો પઢવામાં આવે છે જે તદ્દન સ્પષ્ટ 10:15 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:15) ayat 15 in Gujarati

10:15 Surah Yunus ayat 15 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 15 - يُونس - Page - Juz 11

﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَاتُنَا بَيِّنَٰتٖ قَالَ ٱلَّذِينَ لَا يَرۡجُونَ لِقَآءَنَا ٱئۡتِ بِقُرۡءَانٍ غَيۡرِ هَٰذَآ أَوۡ بَدِّلۡهُۚ قُلۡ مَا يَكُونُ لِيٓ أَنۡ أُبَدِّلَهُۥ مِن تِلۡقَآيِٕ نَفۡسِيٓۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّۖ إِنِّيٓ أَخَافُ إِنۡ عَصَيۡتُ رَبِّي عَذَابَ يَوۡمٍ عَظِيمٖ ﴾
[يُونس: 15]

અને જ્યારે તેમની સમક્ષ અમારી આયતો પઢવામાં આવે છે જે તદ્દન સ્પષ્ટ છે, તો આ લોકો, જેમને અમારી પાસે પાછા ફરવાની શ્રદ્ધા નથી, એવું કહે છે કે આના સિવાય બીજું કુરઆન લઇ આવો અથવા આમાં કંઈક સુધારોવધારો કરી દો, તમે એવું કહી દો કે મને આ અધિકાર નથી કે હું મારા તરફથી આ (કુરઆન)માં સુધારોવધારો કરું, બસ ! હું તો તેનું જ અનુસરણ કરીશ, જે મારી પાસે વહી દ્વારા પહોંચ્યું છે, જો હું મારા પાલનહારની અવજ્ઞા કરું, તો હું એક મોટા દિવસની યાતનાનો ડર રાખુ છું

❮ Previous Next ❯

ترجمة: وإذا تتلى عليهم آياتنا بينات قال الذين لا يرجون لقاءنا ائت بقرآن, باللغة الغوجاراتية

﴿وإذا تتلى عليهم آياتنا بينات قال الذين لا يرجون لقاءنا ائت بقرآن﴾ [يُونس: 15]

Rabila Al Omari
ane jyare temani samaksa amari ayato padhavamam ave che je taddana spasta che, to a loko, jemane amari pase pacha pharavani srad'dha nathi, evum kahe che ke ana sivaya bijum kura'ana la'i avo athava amam kamika sudharovadharo kari do, tame evum kahi do ke mane a adhikara nathi ke hum mara taraphathi a (kura'ana)mam sudharovadharo karum, basa! Hum to tenum ja anusarana karisa, je mari pase vahi dvara pahoncyum che, jo hum mara palanaharani avajna karum, to hum eka mota divasani yatanano dara rakhu chum
Rabila Al Omari
anē jyārē tēmanī samakṣa amārī āyatō paḍhavāmāṁ āvē chē jē taddana spaṣṭa chē, tō ā lōkō, jēmanē amārī pāsē pāchā pharavānī śrad'dhā nathī, ēvuṁ kahē chē kē ānā sivāya bījuṁ kura'āna la'i āvō athavā āmāṁ kaṁīka sudhārōvadhārō karī dō, tamē ēvuṁ kahī dō kē manē ā adhikāra nathī kē huṁ mārā taraphathī ā (kura'āna)māṁ sudhārōvadhārō karuṁ, basa! Huṁ tō tēnuṁ ja anusaraṇa karīśa, jē mārī pāsē vahī dvārā pahōn̄cyuṁ chē, jō huṁ mārā pālanahāranī avajñā karuṁ, tō huṁ ēka mōṭā divasanī yātanānō ḍara rākhu chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek