×

શું તે લોકોને એ વાતથી આશ્ચર્ય થયું કે અમે તેમના માંથી એક 10:2 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:2) ayat 2 in Gujarati

10:2 Surah Yunus ayat 2 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 2 - يُونس - Page - Juz 11

﴿أَكَانَ لِلنَّاسِ عَجَبًا أَنۡ أَوۡحَيۡنَآ إِلَىٰ رَجُلٖ مِّنۡهُمۡ أَنۡ أَنذِرِ ٱلنَّاسَ وَبَشِّرِ ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَنَّ لَهُمۡ قَدَمَ صِدۡقٍ عِندَ رَبِّهِمۡۗ قَالَ ٱلۡكَٰفِرُونَ إِنَّ هَٰذَا لَسَٰحِرٞ مُّبِينٌ ﴾
[يُونس: 2]

શું તે લોકોને એ વાતથી આશ્ચર્ય થયું કે અમે તેમના માંથી એક વ્યક્તિ પાસે વહી ઉતારી કે દરેક લોકોને સચેત કરે અને જે ઇમાન લઇ આવે તેમને આ ખુશખબર સંભળાવી દે કે તેમના પાલનહાર પાસે તેમને સંપૂર્ણ વળતર અને દરજ્જા મળશે. ઇન્કાર કરનારાઓએ કહ્યું કે આ વ્યક્તિ તો ખુલ્લો જાદુગર છે

❮ Previous Next ❯

ترجمة: أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر, باللغة الغوجاراتية

﴿أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر﴾ [يُونس: 2]

Rabila Al Omari
sum te lokone e vatathi ascarya thayum ke ame temana manthi eka vyakti pase vahi utari ke dareka lokone saceta kare ane je imana la'i ave temane a khusakhabara sambhalavi de ke temana palanahara pase temane sampurna valatara ane darajja malase. Inkara karanara'o'e kahyum ke a vyakti to khullo jadugara che
Rabila Al Omari
śuṁ tē lōkōnē ē vātathī āścarya thayuṁ kē amē tēmanā mānthī ēka vyakti pāsē vahī utārī kē darēka lōkōnē sacēta karē anē jē imāna la'i āvē tēmanē ā khuśakhabara sambhaḷāvī dē kē tēmanā pālanahāra pāsē tēmanē sampūrṇa vaḷatara anē darajjā maḷaśē. Inkāra karanārā'ō'ē kahyuṁ kē ā vyakti tō khullō jādugara chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek