×

અને તમે તેમને નૂહ (અ.સ.)નો કિસ્સો વાંચી સંભળાવો, જ્યારે તેમણે પોતાની કોમને 10:71 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:71) ayat 71 in Gujarati

10:71 Surah Yunus ayat 71 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 71 - يُونس - Page - Juz 11

﴿۞ وَٱتۡلُ عَلَيۡهِمۡ نَبَأَ نُوحٍ إِذۡ قَالَ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ إِن كَانَ كَبُرَ عَلَيۡكُم مَّقَامِي وَتَذۡكِيرِي بِـَٔايَٰتِ ٱللَّهِ فَعَلَى ٱللَّهِ تَوَكَّلۡتُ فَأَجۡمِعُوٓاْ أَمۡرَكُمۡ وَشُرَكَآءَكُمۡ ثُمَّ لَا يَكُنۡ أَمۡرُكُمۡ عَلَيۡكُمۡ غُمَّةٗ ثُمَّ ٱقۡضُوٓاْ إِلَيَّ وَلَا تُنظِرُونِ ﴾
[يُونس: 71]

અને તમે તેમને નૂહ (અ.સ.)નો કિસ્સો વાંચી સંભળાવો, જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, કે હે મારી કોમના લોકો ! જો તમને મારું અહીંયા રહેવું અને અલ્લાહના આદેશોની શિખામણ આપવી કઠીન લાગતું હોય, તો મારો ભરોસો અલ્લાહ પર જ છે, તમે પોતાની યુક્તિ પોતાના ભાગીદારો સાથે મજબૂત કરી લો, પછી તમારી ચાલ તમારા ખંડનનું કારણ ન બનવી જોઇએ, પછી મારી સાથે જે કરવું હોય કરી લો મને મહેતલ ન આપો

❮ Previous Next ❯

ترجمة: واتل عليهم نبأ نوح إذ قال لقومه ياقوم إن كان كبر عليكم, باللغة الغوجاراتية

﴿واتل عليهم نبأ نوح إذ قال لقومه ياقوم إن كان كبر عليكم﴾ [يُونس: 71]

Rabila Al Omari
ane tame temane nuha (a.Sa.)No kis'so vanci sambhalavo, jyare temane potani komane kahyum, ke he mari komana loko! Jo tamane marum ahinya rahevum ane allahana adesoni sikhamana apavi kathina lagatum hoya, to maro bharoso allaha para ja che, tame potani yukti potana bhagidaro sathe majabuta kari lo, pachi tamari cala tamara khandananum karana na banavi jo'i'e, pachi mari sathe je karavum hoya kari lo mane mahetala na apo
Rabila Al Omari
anē tamē tēmanē nūha (a.Sa.)Nō kis'sō vān̄cī sambhaḷāvō, jyārē tēmaṇē pōtānī kōmanē kahyuṁ, kē hē mārī kōmanā lōkō! Jō tamanē māruṁ ahīnyā rahēvuṁ anē allāhanā ādēśōnī śikhāmaṇa āpavī kaṭhīna lāgatuṁ hōya, tō mārō bharōsō allāha para ja chē, tamē pōtānī yukti pōtānā bhāgīdārō sāthē majabūta karī lō, pachī tamārī cāla tamārā khaṇḍananuṁ kāraṇa na banavī jō'i'ē, pachī mārī sāthē jē karavuṁ hōya karī lō manē mahētala na āpō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek