×

પછી નૂહ અ.સ. પછી અમે બીજા પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા તો, 10:74 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:74) ayat 74 in Gujarati

10:74 Surah Yunus ayat 74 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 74 - يُونس - Page - Juz 11

﴿ثُمَّ بَعَثۡنَا مِنۢ بَعۡدِهِۦ رُسُلًا إِلَىٰ قَوۡمِهِمۡ فَجَآءُوهُم بِٱلۡبَيِّنَٰتِ فَمَا كَانُواْ لِيُؤۡمِنُواْ بِمَا كَذَّبُواْ بِهِۦ مِن قَبۡلُۚ كَذَٰلِكَ نَطۡبَعُ عَلَىٰ قُلُوبِ ٱلۡمُعۡتَدِينَ ﴾
[يُونس: 74]

પછી નૂહ અ.સ. પછી અમે બીજા પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા તો, તે લોકો તેમની પાસે સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, બસ ! જે વસ્તુને તે લોકોએ પ્રથમ વખતે જુઠલાવી દીધી, પછી તેઓ માનવાવાળા ન થયા, અલ્લાહ તઆલા આવી જ રીતે હદ વટાવી દેનારાઓના હૃદયો પર મહોર લગાવી દે છે

❮ Previous Next ❯

ترجمة: ثم بعثنا من بعده رسلا إلى قومهم فجاءوهم بالبينات فما كانوا ليؤمنوا, باللغة الغوجاراتية

﴿ثم بعثنا من بعده رسلا إلى قومهم فجاءوهم بالبينات فما كانوا ليؤمنوا﴾ [يُونس: 74]

Rabila Al Omari
pachi nuha a.Sa. Pachi ame bija payagambarone temani koma tarapha mokalya to, te loko temani pase spasta purava la'ine avya, basa! Je vastune te loko'e prathama vakhate juthalavi didhi, pachi te'o manavavala na thaya, allaha ta'ala avi ja rite hada vatavi denara'ona hrdayo para mahora lagavi de che
Rabila Al Omari
pachī nūha a.Sa. Pachī amē bījā payagambarōnē tēmanī kōma tarapha mōkalyā tō, tē lōkō tēmanī pāsē spaṣṭa purāvā la'inē āvyā, basa! Jē vastunē tē lōkō'ē prathama vakhatē juṭhalāvī dīdhī, pachī tē'ō mānavāvāḷā na thayā, allāha ta'ālā āvī ja rītē hada vaṭāvī dēnārā'ōnā hr̥dayō para mahōra lagāvī dē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek