×

તો તે લોકો તેમને જુઠલાવતા રહ્યા, બસ! અમે તેમને અને જે લોકો 10:73 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:73) ayat 73 in Gujarati

10:73 Surah Yunus ayat 73 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 73 - يُونس - Page - Juz 11

﴿فَكَذَّبُوهُ فَنَجَّيۡنَٰهُ وَمَن مَّعَهُۥ فِي ٱلۡفُلۡكِ وَجَعَلۡنَٰهُمۡ خَلَٰٓئِفَ وَأَغۡرَقۡنَا ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَاۖ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُنذَرِينَ ﴾
[يُونس: 73]

તો તે લોકો તેમને જુઠલાવતા રહ્યા, બસ! અમે તેમને અને જે લોકો તેમની સાથે જહાજમાં સવાર હતા, (પ્રકોપથી) બચાવી લીધા અને તે લોકોને નાયબ બનાવી દીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી તે લોકોને ડુબાડી દીધા. તો તમે જુઓ તે લોકોની દશા કેવી થઇ ? જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા

❮ Previous Next ❯

ترجمة: فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا, باللغة الغوجاراتية

﴿فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا﴾ [يُونس: 73]

Rabila Al Omari
to te loko temane juthalavata rahya, basa! Ame temane ane je loko temani sathe jahajamam savara hata, (prakopathi) bacavi lidha ane te lokone nayaba banavi didha ane je loko'e amari ayatone juthalavi hati te lokone dubadi didha. To tame ju'o te lokoni dasa kevi tha'i? Je lokone saceta karavamam avya hata
Rabila Al Omari
tō tē lōkō tēmanē juṭhalāvatā rahyā, basa! Amē tēmanē anē jē lōkō tēmanī sāthē jahājamāṁ savāra hatā, (prakōpathī) bacāvī līdhā anē tē lōkōnē nāyaba banāvī dīdhā anē jē lōkō'ē amārī āyatōnē juṭhalāvī hatī tē lōkōnē ḍubāḍī dīdhā. Tō tamē ju'ō tē lōkōnī daśā kēvī tha'i? Jē lōkōnē sacēta karavāmāṁ āvyā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek