×

પછી જો તમે તેના વિશે શંકામાં પડ્યા હોય જેને અમે તમારી પાસે 10:94 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:94) ayat 94 in Gujarati

10:94 Surah Yunus ayat 94 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 94 - يُونس - Page - Juz 11

﴿فَإِن كُنتَ فِي شَكّٖ مِّمَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ فَسۡـَٔلِ ٱلَّذِينَ يَقۡرَءُونَ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكَۚ لَقَدۡ جَآءَكَ ٱلۡحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُمۡتَرِينَ ﴾
[يُونس: 94]

પછી જો તમે તેના વિશે શંકામાં પડ્યા હોય જેને અમે તમારી પાસે અવતરિત કર્યુ છે, તો તમે તેમને પૂછો જેઓ તમારાથી પહેલાના ગ્રંથોને પઢે છે, નિ:શંક તમારી પાસે તમારા પાલનહાર તરફથી સાચી કિતાબ આવી છે. તમે ક્યારેય શંકા કરનારાઓ માંથી ન થઇ જશો

❮ Previous Next ❯

ترجمة: فإن كنت في شك مما أنـزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من, باللغة الغوجاراتية

﴿فإن كنت في شك مما أنـزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من﴾ [يُونس: 94]

Rabila Al Omari
pachi jo tame tena vise sankamam padya hoya jene ame tamari pase avatarita karyu che, to tame temane pucho je'o tamarathi pahelana granthone padhe che, ni:Sanka tamari pase tamara palanahara taraphathi saci kitaba avi che. Tame kyareya sanka karanara'o manthi na tha'i jaso
Rabila Al Omari
pachī jō tamē tēnā viśē śaṅkāmāṁ paḍyā hōya jēnē amē tamārī pāsē avatarita karyu chē, tō tamē tēmanē pūchō jē'ō tamārāthī pahēlānā granthōnē paḍhē chē, ni:Śaṅka tamārī pāsē tamārā pālanahāra taraphathī sācī kitāba āvī chē. Tamē kyārēya śaṅkā karanārā'ō mānthī na tha'i jaśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek