×

અને અમે ઇસ્રાઇલના સંતાનને રહેવા માટે ઉત્તમ ઠેકાણું આપ્યું અને અમે તેમને 10:93 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:93) ayat 93 in Gujarati

10:93 Surah Yunus ayat 93 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 93 - يُونس - Page - Juz 11

﴿وَلَقَدۡ بَوَّأۡنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ مُبَوَّأَ صِدۡقٖ وَرَزَقۡنَٰهُم مِّنَ ٱلطَّيِّبَٰتِ فَمَا ٱخۡتَلَفُواْ حَتَّىٰ جَآءَهُمُ ٱلۡعِلۡمُۚ إِنَّ رَبَّكَ يَقۡضِي بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[يُونس: 93]

અને અમે ઇસ્રાઇલના સંતાનને રહેવા માટે ઉત્તમ ઠેકાણું આપ્યું અને અમે તેમને ખાવા માટે પવિત્ર વસ્તુઓ આપી, તેમણે વિરોધ ન કર્યો ત્યાં સુધી કે તેમની પાસે જ્ઞાન પહોંચી ગયું, ખરેખર તમારો પાલનહાર તેઓની વચ્ચે કયામતના દિવસે તે બાબતો વિશે નિર્ણય કરશે, જેના વિશે તેઓ વિરોધ કરતા હતા

❮ Previous Next ❯

ترجمة: ولقد بوأنا بني إسرائيل مبوأ صدق ورزقناهم من الطيبات فما اختلفوا حتى, باللغة الغوجاراتية

﴿ولقد بوأنا بني إسرائيل مبوأ صدق ورزقناهم من الطيبات فما اختلفوا حتى﴾ [يُونس: 93]

Rabila Al Omari
Ane ame isra'ilana santanane raheva mate uttama thekanum apyum ane ame temane khava mate pavitra vastu'o api, temane virodha na karyo tyam sudhi ke temani pase jnana pahonci gayum, kharekhara tamaro palanahara te'oni vacce kayamatana divase te babato vise nirnaya karase, jena vise te'o virodha karata hata
Rabila Al Omari
Anē amē isrā'ilanā santānanē rahēvā māṭē uttama ṭhēkāṇuṁ āpyuṁ anē amē tēmanē khāvā māṭē pavitra vastu'ō āpī, tēmaṇē virōdha na karyō tyāṁ sudhī kē tēmanī pāsē jñāna pahōn̄cī gayuṁ, kharēkhara tamārō pālanahāra tē'ōnī vaccē kayāmatanā divasē tē bābatō viśē nirṇaya karaśē, jēnā viśē tē'ō virōdha karatā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek