×

કહ્યું કે હે ધરતી ! પોતાના પાણીને પી લે, અને હે આકાશ 11:44 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:44) ayat 44 in Gujarati

11:44 Surah Hud ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 44 - هُود - Page - Juz 12

﴿وَقِيلَ يَٰٓأَرۡضُ ٱبۡلَعِي مَآءَكِ وَيَٰسَمَآءُ أَقۡلِعِي وَغِيضَ ٱلۡمَآءُ وَقُضِيَ ٱلۡأَمۡرُ وَٱسۡتَوَتۡ عَلَى ٱلۡجُودِيِّۖ وَقِيلَ بُعۡدٗا لِّلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[هُود: 44]

કહ્યું કે હે ધરતી ! પોતાના પાણીને પી લે, અને હે આકાશ ! બસ કર, થંભી જા, તે જ સમયે પાણી સુકાવી દેવામાં આવ્યું અને કામ પૂરું કરી દેવામાં આવ્યું અને હોડી “જૂદી” નામના પર્વત પર ઉભી રહી અને કહેવામાં આવ્યું કે અત્યાચારી લોકો પર લઅનત (ફિટકાર) ઉતરે

❮ Previous Next ❯

ترجمة: وقيل ياأرض ابلعي ماءك وياسماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على, باللغة الغوجاراتية

﴿وقيل ياأرض ابلعي ماءك وياسماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على﴾ [هُود: 44]

Rabila Al Omari
Kahyum ke he dharati! Potana panine pi le, ane he akasa! Basa kara, thambhi ja, te ja samaye pani sukavi devamam avyum ane kama purum kari devamam avyum ane hodi “judi” namana parvata para ubhi rahi ane kahevamam avyum ke atyacari loko para la'anata (phitakara) utare
Rabila Al Omari
Kahyuṁ kē hē dharatī! Pōtānā pāṇīnē pī lē, anē hē ākāśa! Basa kara, thambhī jā, tē ja samayē pāṇī sukāvī dēvāmāṁ āvyuṁ anē kāma pūruṁ karī dēvāmāṁ āvyuṁ anē hōḍī “jūdī” nāmanā parvata para ubhī rahī anē kahēvāmāṁ āvyuṁ kē atyācārī lōkō para la'anata (phiṭakāra) utarē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek