×

અને જો અમે તેમની યાતનાને થોડાંક સમય સુધી ટાળી દઇએ, તો આ 11:8 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:8) ayat 8 in Gujarati

11:8 Surah Hud ayat 8 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 8 - هُود - Page - Juz 12

﴿وَلَئِنۡ أَخَّرۡنَا عَنۡهُمُ ٱلۡعَذَابَ إِلَىٰٓ أُمَّةٖ مَّعۡدُودَةٖ لَّيَقُولُنَّ مَا يَحۡبِسُهُۥٓۗ أَلَا يَوۡمَ يَأۡتِيهِمۡ لَيۡسَ مَصۡرُوفًا عَنۡهُمۡ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[هُود: 8]

અને જો અમે તેમની યાતનાને થોડાંક સમય સુધી ટાળી દઇએ, તો આ લોકો જરૂર પોકારશે કે યાતનાને કેવી વસ્તુએ રોકી છે, સાંભળો જે દિવસે તે તેમના પર આવી જશે પછી તેમના પરથી હટશે નહીં, પછી તો જે વસ્તુની ઠઠ્ઠામશ્કરી કરતા હતા તે તેમને ઘેરાવમાં લઇ લેશે

❮ Previous Next ❯

ترجمة: ولئن أخرنا عنهم العذاب إلى أمة معدودة ليقولن ما يحبسه ألا يوم, باللغة الغوجاراتية

﴿ولئن أخرنا عنهم العذاب إلى أمة معدودة ليقولن ما يحبسه ألا يوم﴾ [هُود: 8]

Rabila Al Omari
Ane jo ame temani yatanane thodanka samaya sudhi tali da'i'e, to a loko jarura pokarase ke yatanane kevi vastu'e roki che, sambhalo je divase te temana para avi jase pachi temana parathi hatase nahim, pachi to je vastuni thaththamaskari karata hata te temane gheravamam la'i lese
Rabila Al Omari
Anē jō amē tēmanī yātanānē thōḍāṅka samaya sudhī ṭāḷī da'i'ē, tō ā lōkō jarūra pōkāraśē kē yātanānē kēvī vastu'ē rōkī chē, sāmbhaḷō jē divasē tē tēmanā para āvī jaśē pachī tēmanā parathī haṭaśē nahīṁ, pachī tō jē vastunī ṭhaṭhṭhāmaśkarī karatā hatā tē tēmanē ghērāvamāṁ la'i lēśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek