×

તેમણે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો ! શું તમારી દૃષ્ટિએ 11:92 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:92) ayat 92 in Gujarati

11:92 Surah Hud ayat 92 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 92 - هُود - Page - Juz 12

﴿قَالَ يَٰقَوۡمِ أَرَهۡطِيٓ أَعَزُّ عَلَيۡكُم مِّنَ ٱللَّهِ وَٱتَّخَذۡتُمُوهُ وَرَآءَكُمۡ ظِهۡرِيًّاۖ إِنَّ رَبِّي بِمَا تَعۡمَلُونَ مُحِيطٞ ﴾
[هُود: 92]

તેમણે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો ! શું તમારી દૃષ્ટિએ મારા ખાનદાનના લોકો અલ્લાહ કરતા પણ વધારે પ્રતિષ્ઠિત છે, કે તમે તેને પીઠ પાછળ નાંખી દીધી છે, નિ:શંક મારો પાલનહાર જે કંઈ પણ તમે કરી રહ્યા છો દરેકને ઘેરાવમાં રાખેલ છે

❮ Previous Next ❯

ترجمة: قال ياقوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي, باللغة الغوجاراتية

﴿قال ياقوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي﴾ [هُود: 92]

Rabila Al Omari
Temane javaba apyo ke he mari komana loko! Sum tamari drsti'e mara khanadanana loko allaha karata pana vadhare pratisthita che, ke tame tene pitha pachala nankhi didhi che, ni:Sanka maro palanahara je kami pana tame kari rahya cho darekane gheravamam rakhela che
Rabila Al Omari
Tēmaṇē javāba āpyō kē hē mārī kōmanā lōkō! Śuṁ tamārī dr̥ṣṭi'ē mārā khānadānanā lōkō allāha karatā paṇa vadhārē pratiṣṭhita chē, kē tamē tēnē pīṭha pāchaḷa nāṅkhī dīdhī chē, ni:Śaṅka mārō pālanahāra jē kaṁī paṇa tamē karī rahyā chō darēkanē ghērāvamāṁ rākhēla chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek