×

હે મારી કોમના લોકો ! હવે તમે પોતાની જગ્યાએ કર્મો કરતા રહો, 11:93 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:93) ayat 93 in Gujarati

11:93 Surah Hud ayat 93 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 93 - هُود - Page - Juz 12

﴿وَيَٰقَوۡمِ ٱعۡمَلُواْ عَلَىٰ مَكَانَتِكُمۡ إِنِّي عَٰمِلٞۖ سَوۡفَ تَعۡلَمُونَ مَن يَأۡتِيهِ عَذَابٞ يُخۡزِيهِ وَمَنۡ هُوَ كَٰذِبٞۖ وَٱرۡتَقِبُوٓاْ إِنِّي مَعَكُمۡ رَقِيبٞ ﴾
[هُود: 93]

હે મારી કોમના લોકો ! હવે તમે પોતાની જગ્યાએ કર્મો કરતા રહો, હું પણ કર્મો કરી રહ્યો છું, તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર તે યાતના આવશે, જે તેને અપમાનિત કરી દેશે અને કોણ છે, જે જૂઠ્ઠો છે, તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું

❮ Previous Next ❯

ترجمة: وياقوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه, باللغة الغوجاراتية

﴿وياقوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه﴾ [هُود: 93]

Rabila Al Omari
he mari komana loko! Have tame potani jagya'e karmo karata raho, hum pana karmo kari rahyo chum, tamane najikamam ja khabara padi jase ke kona para te yatana avase, je tene apamanita kari dese ane kona che, je juththo che, tame raha ju'o hum pana tamari sathe raha jo'i rahyo chum
Rabila Al Omari
hē mārī kōmanā lōkō! Havē tamē pōtānī jagyā'ē karmō karatā rahō, huṁ paṇa karmō karī rahyō chuṁ, tamanē najīkamāṁ ja khabara paḍī jaśē kē kōnā para tē yātanā āvaśē, jē tēnē apamānita karī dēśē anē kōṇa chē, jē jūṭhṭhō chē, tamē rāha ju'ō huṁ paṇa tamārī sāthē rāha jō'i rahyō chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek