×

અને એક ટોળકી આવી અને તેમણે પોતાના પાણી લાવવાવાળાને મોકલ્યો, તેણે પોતાની 12:19 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:19) ayat 19 in Gujarati

12:19 Surah Yusuf ayat 19 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 19 - يُوسُف - Page - Juz 12

﴿وَجَآءَتۡ سَيَّارَةٞ فَأَرۡسَلُواْ وَارِدَهُمۡ فَأَدۡلَىٰ دَلۡوَهُۥۖ قَالَ يَٰبُشۡرَىٰ هَٰذَا غُلَٰمٞۚ وَأَسَرُّوهُ بِضَٰعَةٗۚ وَٱللَّهُ عَلِيمُۢ بِمَا يَعۡمَلُونَ ﴾
[يُوسُف: 19]

અને એક ટોળકી આવી અને તેમણે પોતાના પાણી લાવવાવાળાને મોકલ્યો, તેણે પોતાની ડોલ નાખી, કહેવા લાગ્યો ખુશીની વાત છે આ તો એક બાળક છે, તે લોકોએ (યૂસુફ અ.સ.)ને વેપારનો માલ સમજી છુપાવી દીધા અને અલ્લાહ તઆલા તેને જાણતો હતો, જે કંઈ તેઓ કરી રહ્યા હતા

❮ Previous Next ❯

ترجمة: وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يابشرى هذا غلام وأسروه بضاعة, باللغة الغوجاراتية

﴿وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يابشرى هذا غلام وأسروه بضاعة﴾ [يُوسُف: 19]

Rabila Al Omari
ane eka tolaki avi ane temane potana pani lavavavalane mokalyo, tene potani dola nakhi, kaheva lagyo khusini vata che a to eka balaka che, te loko'e (yusupha a.Sa.)Ne veparano mala samaji chupavi didha ane allaha ta'ala tene janato hato, je kami te'o kari rahya hata
Rabila Al Omari
anē ēka ṭōḷakī āvī anē tēmaṇē pōtānā pāṇī lāvavāvāḷānē mōkalyō, tēṇē pōtānī ḍōla nākhī, kahēvā lāgyō khuśīnī vāta chē ā tō ēka bāḷaka chē, tē lōkō'ē (yūsupha a.Sa.)Nē vēpāranō māla samajī chupāvī dīdhā anē allāha ta'ālā tēnē jāṇatō hatō, jē kaṁī tē'ō karī rahyā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek