×

યૂસુફ (અ.સ.) એ કહ્યું તમને જે ખાવાનું આપવામાં આવી રહ્યું છે, તે 12:37 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:37) ayat 37 in Gujarati

12:37 Surah Yusuf ayat 37 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 37 - يُوسُف - Page - Juz 12

﴿قَالَ لَا يَأۡتِيكُمَا طَعَامٞ تُرۡزَقَانِهِۦٓ إِلَّا نَبَّأۡتُكُمَا بِتَأۡوِيلِهِۦ قَبۡلَ أَن يَأۡتِيَكُمَاۚ ذَٰلِكُمَا مِمَّا عَلَّمَنِي رَبِّيٓۚ إِنِّي تَرَكۡتُ مِلَّةَ قَوۡمٖ لَّا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ كَٰفِرُونَ ﴾
[يُوسُف: 37]

યૂસુફ (અ.સ.) એ કહ્યું તમને જે ખાવાનું આપવામાં આવી રહ્યું છે, તે તમારી પાસે પહોંચતા પહેલા જ હું તમને તે સપનાનો સ્પષ્ટીકરણ બતાવી દઇશ, આ બધું તે જ્ઞાનના કારણે જે મને મારા પાલનહારે શિખવાડ્યું છે, મેં તે લોકોનો ધર્મ છોડી દીધો છે જેઓ અલ્લાહ પર ઇમાન નથી રાખતા અને આખેરતનો પણ ઇન્કાર કરનારા છે

❮ Previous Next ❯

ترجمة: قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما ذلكما, باللغة الغوجاراتية

﴿قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما ذلكما﴾ [يُوسُف: 37]

Rabila Al Omari
yusupha (a.Sa.) E kahyum tamane je khavanum apavamam avi rahyum che, te tamari pase pahoncata pahela ja hum tamane te sapanano spastikarana batavi da'isa, a badhum te jnanana karane je mane mara palanahare sikhavadyum che, mem te lokono dharma chodi didho che je'o allaha para imana nathi rakhata ane akheratano pana inkara karanara che
Rabila Al Omari
yūsupha (a.Sa.) Ē kahyuṁ tamanē jē khāvānuṁ āpavāmāṁ āvī rahyuṁ chē, tē tamārī pāsē pahōn̄catā pahēlā ja huṁ tamanē tē sapanānō spaṣṭīkaraṇa batāvī da'iśa, ā badhuṁ tē jñānanā kāraṇē jē manē mārā pālanahārē śikhavāḍyuṁ chē, mēṁ tē lōkōnō dharma chōḍī dīdhō chē jē'ō allāha para imāna nathī rākhatā anē ākhēratanō paṇa inkāra karanārā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek