×

જ્યારે તેઓએ પોતાનો કોથળો ખોલ્યો તો પોતાનું ભાથું જોયું, જે તેમને આપી 12:65 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:65) ayat 65 in Gujarati

12:65 Surah Yusuf ayat 65 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 65 - يُوسُف - Page - Juz 13

﴿وَلَمَّا فَتَحُواْ مَتَٰعَهُمۡ وَجَدُواْ بِضَٰعَتَهُمۡ رُدَّتۡ إِلَيۡهِمۡۖ قَالُواْ يَٰٓأَبَانَا مَا نَبۡغِيۖ هَٰذِهِۦ بِضَٰعَتُنَا رُدَّتۡ إِلَيۡنَاۖ وَنَمِيرُ أَهۡلَنَا وَنَحۡفَظُ أَخَانَا وَنَزۡدَادُ كَيۡلَ بَعِيرٖۖ ذَٰلِكَ كَيۡلٞ يَسِيرٞ ﴾
[يُوسُف: 65]

જ્યારે તેઓએ પોતાનો કોથળો ખોલ્યો તો પોતાનું ભાથું જોયું, જે તેમને આપી દેવામાં આવ્યું હતું, કહેવા લાગ્યા કે હે અમારા પિતા આપણને બીજુ શું જોઇએ છે ? જુઓ, આ અમારું ભાથું પણ અમને પાછું આપવામાં આવ્યું. અમે પોતાના કુંટુંબીજનો માટે લઇ આવીશું અને અમારા ભાઇની દેખરેખ પણ રાખીશું અને એક ઊંટ જેટલું અનાજ વધારે લાવીશું, આ માપ તો ઘણું જ સરળ છે

❮ Previous Next ❯

ترجمة: ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا ياأبانا ما نبغي هذه, باللغة الغوجاراتية

﴿ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا ياأبانا ما نبغي هذه﴾ [يُوسُف: 65]

Rabila Al Omari
jyare te'o'e potano kothalo kholyo to potanum bhathum joyum, je temane api devamam avyum hatum, kaheva lagya ke he amara pita apanane biju sum jo'i'e che? Ju'o, a amarum bhathum pana amane pachum apavamam avyum. Ame potana kuntumbijano mate la'i avisum ane amara bha'ini dekharekha pana rakhisum ane eka unta jetalum anaja vadhare lavisum, a mapa to ghanum ja sarala che
Rabila Al Omari
jyārē tē'ō'ē pōtānō kōthaḷō khōlyō tō pōtānuṁ bhāthuṁ jōyuṁ, jē tēmanē āpī dēvāmāṁ āvyuṁ hatuṁ, kahēvā lāgyā kē hē amārā pitā āpaṇanē bīju śuṁ jō'i'ē chē? Ju'ō, ā amāruṁ bhāthuṁ paṇa amanē pāchuṁ āpavāmāṁ āvyuṁ. Amē pōtānā kuṇṭumbījanō māṭē la'i āvīśuṁ anē amārā bhā'inī dēkharēkha paṇa rākhīśuṁ anē ēka ūṇṭa jēṭaluṁ anāja vadhārē lāvīśuṁ, ā māpa tō ghaṇuṁ ja saraḷa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek