×

જો કોઈ કુરઆન (આકાશી વાણી) દ્વારા પર્વતો ચલાવવામાં આવતા અથવા ધરતીના ટુકડે 13:31 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Ra‘d ⮕ (13:31) ayat 31 in Gujarati

13:31 Surah Ar-Ra‘d ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Ra‘d ayat 31 - الرَّعد - Page - Juz 13

﴿وَلَوۡ أَنَّ قُرۡءَانٗا سُيِّرَتۡ بِهِ ٱلۡجِبَالُ أَوۡ قُطِّعَتۡ بِهِ ٱلۡأَرۡضُ أَوۡ كُلِّمَ بِهِ ٱلۡمَوۡتَىٰۗ بَل لِّلَّهِ ٱلۡأَمۡرُ جَمِيعًاۗ أَفَلَمۡ يَاْيۡـَٔسِ ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَن لَّوۡ يَشَآءُ ٱللَّهُ لَهَدَى ٱلنَّاسَ جَمِيعٗاۗ وَلَا يَزَالُ ٱلَّذِينَ كَفَرُواْ تُصِيبُهُم بِمَا صَنَعُواْ قَارِعَةٌ أَوۡ تَحُلُّ قَرِيبٗا مِّن دَارِهِمۡ حَتَّىٰ يَأۡتِيَ وَعۡدُ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ لَا يُخۡلِفُ ٱلۡمِيعَادَ ﴾
[الرَّعد: 31]

જો કોઈ કુરઆન (આકાશી વાણી) દ્વારા પર્વતો ચલાવવામાં આવતા અથવા ધરતીના ટુકડે ટુકડા કરી દેવામાં આવતી અથવા મૃતકો સાથે વાર્તાલાપ કરાવી દેવામાં આવતો (તો પણ તેઓ ઇમાન ન લાવતા). વાત એ છે કે દરેક કાર્ય અલ્લાહના જ હાથમાં છે, તો શું ઇમાનવાળાઓને આ વાત પર વિશ્વાસ નથી કે જો અલ્લાહ તઆલા ઇચ્છે તો દરેક લોકોને સત્ય માર્ગદર્શન આપી દે, ઇન્કાર કરનારાઓને તો તેમના ઇન્કારના બદલામાં હંમેશા કોઈને કોઈ સખત સજા પહોંચતી રહેશે અથવા તેમના મકાનોની નજીક આવતી રહેશે, ત્યાં સુધી કે નક્કી કરેલ સમય આવી જાય, ખરેખર અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો

❮ Previous Next ❯

ترجمة: ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم, باللغة الغوجاراتية

﴿ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم﴾ [الرَّعد: 31]

Rabila Al Omari
jo ko'i kura'ana (akasi vani) dvara parvato calavavamam avata athava dharatina tukade tukada kari devamam avati athava mrtako sathe vartalapa karavi devamam avato (to pana te'o imana na lavata). Vata e che ke dareka karya allahana ja hathamam che, to sum imanavala'one a vata para visvasa nathi ke jo allaha ta'ala icche to dareka lokone satya margadarsana api de, inkara karanara'one to temana inkarana badalamam hammesa ko'ine ko'i sakhata saja pahoncati rahese athava temana makanoni najika avati rahese, tyam sudhi ke nakki karela samaya avi jaya, kharekhara allaha ta'ala vacanabhanga nathi karato
Rabila Al Omari
jō kō'ī kura'āna (ākāśī vāṇī) dvārā parvatō calāvavāmāṁ āvatā athavā dharatīnā ṭukaḍē ṭukaḍā karī dēvāmāṁ āvatī athavā mr̥takō sāthē vārtālāpa karāvī dēvāmāṁ āvatō (tō paṇa tē'ō imāna na lāvatā). Vāta ē chē kē darēka kārya allāhanā ja hāthamāṁ chē, tō śuṁ imānavāḷā'ōnē ā vāta para viśvāsa nathī kē jō allāha ta'ālā icchē tō darēka lōkōnē satya mārgadarśana āpī dē, inkāra karanārā'ōnē tō tēmanā inkāranā badalāmāṁ hammēśā kō'īnē kō'ī sakhata sajā pahōn̄catī rahēśē athavā tēmanā makānōnī najīka āvatī rahēśē, tyāṁ sudhī kē nakkī karēla samaya āvī jāya, kharēkhara allāha ta'ālā vacanabhaṅga nathī karatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek