×

આવી જ રીતે અમે તમને એ જૂથમાં મોકલ્યા છે, જેમના પહેલા ઘણા 13:30 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Ra‘d ⮕ (13:30) ayat 30 in Gujarati

13:30 Surah Ar-Ra‘d ayat 30 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Ra‘d ayat 30 - الرَّعد - Page - Juz 13

﴿كَذَٰلِكَ أَرۡسَلۡنَٰكَ فِيٓ أُمَّةٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهَآ أُمَمٞ لِّتَتۡلُوَاْ عَلَيۡهِمُ ٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ وَهُمۡ يَكۡفُرُونَ بِٱلرَّحۡمَٰنِۚ قُلۡ هُوَ رَبِّي لَآ إِلَٰهَ إِلَّا هُوَ عَلَيۡهِ تَوَكَّلۡتُ وَإِلَيۡهِ مَتَابِ ﴾
[الرَّعد: 30]

આવી જ રીતે અમે તમને એ જૂથમાં મોકલ્યા છે, જેમના પહેલા ઘણા જૂથો થઇ ચૂક્યા છે, કે તમે તેઓને અમારા તરફથી જે વહી તમારા પર અવતરિત થઇ છે, તે પઢી સંભળાવો. આ લોકો દયાળુ અલ્લાહના ઇન્કાર કરનારા છે, તમે કહી દો કે, મારો પાલનહાર તો તે જ છે તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તેના પર જ મારો ભરોસો છે અને તેની જ તરફ મારો ઝૂકાવ છે

❮ Previous Next ❯

ترجمة: كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي, باللغة الغوجاراتية

﴿كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي﴾ [الرَّعد: 30]

Rabila Al Omari
avi ja rite ame tamane e juthamam mokalya che, jemana pahela ghana jutho tha'i cukya che, ke tame te'one amara taraphathi je vahi tamara para avatarita tha'i che, te padhi sambhalavo. A loko dayalu allahana inkara karanara che, tame kahi do ke, maro palanahara to te ja che tena sivaya ko'i pujya nathi, tena para ja maro bharoso che ane teni ja tarapha maro jhukava che
Rabila Al Omari
āvī ja rītē amē tamanē ē jūthamāṁ mōkalyā chē, jēmanā pahēlā ghaṇā jūthō tha'i cūkyā chē, kē tamē tē'ōnē amārā taraphathī jē vahī tamārā para avatarita tha'i chē, tē paḍhī sambhaḷāvō. Ā lōkō dayāḷu allāhanā inkāra karanārā chē, tamē kahī dō kē, mārō pālanahāra tō tē ja chē tēnā sivāya kō'ī pūjya nathī, tēnā para ja mārō bharōsō chē anē tēnī ja tarapha mārō jhūkāva chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek