×

જે સમયે મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો 14:6 Gujarati translation

Quran infoGujaratiSurah Ibrahim ⮕ (14:6) ayat 6 in Gujarati

14:6 Surah Ibrahim ayat 6 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ibrahim ayat 6 - إبراهِيم - Page - Juz 13

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِ ٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ أَنجَىٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ وَيُذَبِّحُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ ﴾
[إبراهِيم: 6]

જે સમયે મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો યાદ કરો જે તેણે તમારા પર કર્યા છે જ્યારે તેણે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને ઘણી તકલીફ આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી બાળકીઓને જીવિત છોડી દેતા, તેમાં તમારા પાલનહાર તરફથી તમારા પર ઘણી કઠિન કસોટી હતી

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه اذكروا نعمة الله عليكم إذ أنجاكم من آل, باللغة الغوجاراتية

﴿وإذ قال موسى لقومه اذكروا نعمة الله عليكم إذ أنجاكم من آل﴾ [إبراهِيم: 6]

Rabila Al Omari
je samaye musa (a.Sa.) E potani komane kahyum ke, allahana te upakaro yada karo je tene tamara para karya che jyare tene tamane phira'aunana lokothi chutakaro apyo je tamane ghani takalipha apata hata, tamara balakone katala kari deta ane tamari balaki'one jivita chodi deta, temam tamara palanahara taraphathi tamara para ghani kathina kasoti hati
Rabila Al Omari
jē samayē mūsā (a.Sa.) Ē pōtānī kōmanē kahyuṁ kē, allāhanā tē upakārō yāda karō jē tēṇē tamārā para karyā chē jyārē tēṇē tamanē phira'aunanā lōkōthī chuṭakārō āpyō jē tamanē ghaṇī takalīpha āpatā hatā, tamārā bāḷakōnē katala karī dētā anē tamārī bāḷakī'ōnē jīvita chōḍī dētā, tēmāṁ tamārā pālanahāra taraphathī tamārā para ghaṇī kaṭhina kasōṭī hatī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek