×

જે વ્યક્તિ પોતાના ઇમાન લાવ્યા પછી અલ્લાહનો ઇન્કાર કરે અને જે લોકો 16:106 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:106) ayat 106 in Gujarati

16:106 Surah An-Nahl ayat 106 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 106 - النَّحل - Page - Juz 14

﴿مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعۡدِ إِيمَٰنِهِۦٓ إِلَّا مَنۡ أُكۡرِهَ وَقَلۡبُهُۥ مُطۡمَئِنُّۢ بِٱلۡإِيمَٰنِ وَلَٰكِن مَّن شَرَحَ بِٱلۡكُفۡرِ صَدۡرٗا فَعَلَيۡهِمۡ غَضَبٞ مِّنَ ٱللَّهِ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[النَّحل: 106]

જે વ્યક્તિ પોતાના ઇમાન લાવ્યા પછી અલ્લાહનો ઇન્કાર કરે અને જે લોકો સ્પષ્ટ રીતે અલ્લાહનો ઇન્કાર કરે તો તેમના પર અલ્લાહ ગુસ્સે થાય છે અને તેમના માટે જ ઘણી મોટી યાતના છે. સિવાય તે લોકોથી, જેના પર જબરદસ્તી કરવામાં આવે અને તેનું હૃદય ઇમાન પર જ હોય (તો તેના માટે કોઈ સજા નથી)

❮ Previous Next ❯

ترجمة: من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان, باللغة الغوجاراتية

﴿من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان﴾ [النَّحل: 106]

Rabila Al Omari
je vyakti potana imana lavya pachi allahano inkara kare ane je loko spasta rite allahano inkara kare to temana para allaha gus'se thaya che ane temana mate ja ghani moti yatana che. Sivaya te lokothi, jena para jabaradasti karavamam ave ane tenum hrdaya imana para ja hoya (to tena mate ko'i saja nathi)
Rabila Al Omari
jē vyakti pōtānā imāna lāvyā pachī allāhanō inkāra karē anē jē lōkō spaṣṭa rītē allāhanō inkāra karē tō tēmanā para allāha gus'sē thāya chē anē tēmanā māṭē ja ghaṇī mōṭī yātanā chē. Sivāya tē lōkōthī, jēnā para jabaradastī karavāmāṁ āvē anē tēnuṁ hr̥daya imāna para ja hōya (tō tēnā māṭē kō'ī sajā nathī)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek