×

અમે દરેક સમૂદાયમાં પયગંબર મોક્લ્યા જેથી (લોકો) ફકત અલ્લાહની જ બંદગી કરે 16:36 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:36) ayat 36 in Gujarati

16:36 Surah An-Nahl ayat 36 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 36 - النَّحل - Page - Juz 14

﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَۖ فَمِنۡهُم مَّنۡ هَدَى ٱللَّهُ وَمِنۡهُم مَّنۡ حَقَّتۡ عَلَيۡهِ ٱلضَّلَٰلَةُۚ فَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُكَذِّبِينَ ﴾
[النَّحل: 36]

અમે દરેક સમૂદાયમાં પયગંબર મોક્લ્યા જેથી (લોકો) ફકત અલ્લાહની જ બંદગી કરે અને તેના સિવાય દરેક પૂજ્યોથી બચે, બસ ! થોડાંક લોકોને તો અલ્લાહ તઆલાએ સત્ય માર્ગદર્શન આપ્યું અને થોડાંક પર પથભ્રષ્ટતા છવાઇ ગઇ, બસ ! તમે પોતે ધરતી પર હરીફરીને જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ

❮ Previous Next ❯

ترجمة: ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم, باللغة الغوجاراتية

﴿ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم﴾ [النَّحل: 36]

Rabila Al Omari
ame dareka samudayamam payagambara moklya jethi (loko) phakata allahani ja bandagi kare ane tena sivaya dareka pujyothi bace, basa! Thodanka lokone to allaha ta'ala'e satya margadarsana apyum ane thodanka para pathabhrastata chava'i ga'i, basa! Tame pote dharati para haripharine jo'i lo ke juthalavanara'oni dasa kevi tha'i
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek