×

મુશરિક લોકોએ કહ્યું કે જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો અમે અને અમારા 16:35 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:35) ayat 35 in Gujarati

16:35 Surah An-Nahl ayat 35 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 35 - النَّحل - Page - Juz 14

﴿وَقَالَ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَا عَبَدۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖ نَّحۡنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ فَهَلۡ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ ﴾
[النَّحل: 35]

મુશરિક લોકોએ કહ્યું કે જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો અમે અને અમારા પૂર્વજો, તેને છોડીને બીજા કોઈની બંદગી જ ન કરતા, ન તેના આદેશ વગર કોઈ વસ્તુને હરામ ઠેરાવતા, આ જ કાર્ય તેમનાથી પહેલાના લોકો કરતા રહ્યા. પયગંબરોનું કાર્ય ફકત સ્પષ્ટ રીતે આદેશ પહોંચાડી દેવાનું છે

❮ Previous Next ❯

ترجمة: وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء, باللغة الغوجاراتية

﴿وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء﴾ [النَّحل: 35]

Rabila Al Omari
musarika loko'e kahyum ke jo allaha ta'ala icchato to ame ane amara purvajo, tene chodine bija ko'ini bandagi ja na karata, na tena adesa vagara ko'i vastune harama theravata, a ja karya temanathi pahelana loko karata rahya. Payagambaronum karya phakata spasta rite adesa pahoncadi devanum che
Rabila Al Omari
muśarika lōkō'ē kahyuṁ kē jō allāha ta'ālā icchatō tō amē anē amārā pūrvajō, tēnē chōḍīnē bījā kō'īnī bandagī ja na karatā, na tēnā ādēśa vagara kō'ī vastunē harāma ṭhērāvatā, ā ja kārya tēmanāthī pahēlānā lōkō karatā rahyā. Payagambarōnuṁ kārya phakata spaṣṭa rītē ādēśa pahōn̄cāḍī dēvānuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek