×

પુરાવા અને કિતાબો સાથે આ વર્ણન (કુરઆન), અમે તમારી તરફ અવતરિત કર્યુ 16:44 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:44) ayat 44 in Gujarati

16:44 Surah An-Nahl ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 44 - النَّحل - Page - Juz 14

﴿بِٱلۡبَيِّنَٰتِ وَٱلزُّبُرِۗ وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ ﴾
[النَّحل: 44]

પુરાવા અને કિતાબો સાથે આ વર્ણન (કુરઆન), અમે તમારી તરફ અવતરિત કર્યુ છે કે લોકો માટે જે અવતરિત કરવામાં આવ્યું છે તમે તેને સ્પષ્ટ રીતે વર્ણન કરી દો, કદાચ કે તે લોકો ચિંતન કરે

❮ Previous Next ❯

ترجمة: بالبينات والزبر وأنـزلنا إليك الذكر لتبين للناس ما نـزل إليهم ولعلهم يتفكرون, باللغة الغوجاراتية

﴿بالبينات والزبر وأنـزلنا إليك الذكر لتبين للناس ما نـزل إليهم ولعلهم يتفكرون﴾ [النَّحل: 44]

Rabila Al Omari
purava ane kitabo sathe a varnana (kura'ana), ame tamari tarapha avatarita karyu che ke loko mate je avatarita karavamam avyum che tame tene spasta rite varnana kari do, kadaca ke te loko cintana kare
Rabila Al Omari
purāvā anē kitābō sāthē ā varṇana (kura'āna), amē tamārī tarapha avatarita karyu chē kē lōkō māṭē jē avatarita karavāmāṁ āvyuṁ chē tamē tēnē spaṣṭa rītē varṇana karī dō, kadāca kē tē lōkō cintana karē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek