×

અને તે સ્ત્રી જેવા ન થઇ જાવ, જેણે પોતાનું સુતર મજબૂત રીતે 16:92 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:92) ayat 92 in Gujarati

16:92 Surah An-Nahl ayat 92 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 92 - النَّحل - Page - Juz 14

﴿وَلَا تَكُونُواْ كَٱلَّتِي نَقَضَتۡ غَزۡلَهَا مِنۢ بَعۡدِ قُوَّةٍ أَنكَٰثٗا تَتَّخِذُونَ أَيۡمَٰنَكُمۡ دَخَلَۢا بَيۡنَكُمۡ أَن تَكُونَ أُمَّةٌ هِيَ أَرۡبَىٰ مِنۡ أُمَّةٍۚ إِنَّمَا يَبۡلُوكُمُ ٱللَّهُ بِهِۦۚ وَلَيُبَيِّنَنَّ لَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ مَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ ﴾
[النَّحل: 92]

અને તે સ્ત્રી જેવા ન થઇ જાવ, જેણે પોતાનું સુતર મજબૂત રીતે બનાવ્યું, ત્યારપછી ટુકડે-ટુકડા કરી દીધા, કે તમે પોતાની સોગંદોને અંદરોઅંદરની યુક્તિ કરવાનું કારણ બનાવો, એટલા માટે કે એક જૂથ, બીજા જૂથ પર પ્રભુત્વ પ્રાપ્ત કરી લે, વાત ફકત એ જ છે કે તે વચન દ્વારા અલ્લાહ તમારી કસોટી કરી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા તમારા માટે કયામતના દિવસે તે દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરી દેશે, જેમાં તમે મતભેદ કરી રહ્યા હતા

❮ Previous Next ❯

ترجمة: ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا, باللغة الغوجاراتية

﴿ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا﴾ [النَّحل: 92]

Rabila Al Omari
ane te stri jeva na tha'i java, jene potanum sutara majabuta rite banavyum, tyarapachi tukade-tukada kari didha, ke tame potani sogandone andaro'andarani yukti karavanum karana banavo, etala mate ke eka jutha, bija jutha para prabhutva prapta kari le, vata phakata e ja che ke te vacana dvara allaha tamari kasoti kari rahyo che, ni:Sanka allaha ta'ala tamara mate kayamatana divase te dareka vastunum spasta rite varnana kari dese, jemam tame matabheda kari rahya hata
Rabila Al Omari
anē tē strī jēvā na tha'i jāva, jēṇē pōtānuṁ sutara majabūta rītē banāvyuṁ, tyārapachī ṭukaḍē-ṭukaḍā karī dīdhā, kē tamē pōtānī sōgandōnē andarō'andaranī yukti karavānuṁ kāraṇa banāvō, ēṭalā māṭē kē ēka jūtha, bījā jūtha para prabhutva prāpta karī lē, vāta phakata ē ja chē kē tē vacana dvārā allāha tamārī kasōṭī karī rahyō chē, ni:Śaṅka allāha ta'ālā tamārā māṭē kayāmatanā divasē tē darēka vastunuṁ spaṣṭa rītē varṇana karī dēśē, jēmāṁ tamē matabhēda karī rahyā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek