×

અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, 17:51 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:51) ayat 51 in Gujarati

17:51 Surah Al-Isra’ ayat 51 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 51 - الإسرَاء - Page - Juz 15

﴿أَوۡ خَلۡقٗا مِّمَّا يَكۡبُرُ فِي صُدُورِكُمۡۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَاۖ قُلِ ٱلَّذِي فَطَرَكُمۡ أَوَّلَ مَرَّةٖۚ فَسَيُنۡغِضُونَ إِلَيۡكَ رُءُوسَهُمۡ وَيَقُولُونَ مَتَىٰ هُوَۖ قُلۡ عَسَىٰٓ أَن يَكُونَ قَرِيبٗا ﴾
[الإسرَاء: 51]

અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, પછી તે લોકો એમ પૂછે, કે કોણ છે જે બીજીવાર અમને જીવન આપે ? તમે જવાબ આપી દો કે તે જ અલ્લાહ, જેણે તમારું સર્જન પ્રથમ વખત કર્યું, તેના પર તે લોકો પોતાના માથા હલાવી તમને પૂછશે કે, સારું તો આ છે ક્યારે ? તમે જવાબ આપી દો કે શું ખબર કે તે નજીકમાં જ હોય

❮ Previous Next ❯

ترجمة: أو خلقا مما يكبر في صدوركم فسيقولون من يعيدنا قل الذي فطركم, باللغة الغوجاراتية

﴿أو خلقا مما يكبر في صدوركم فسيقولون من يعيدنا قل الذي فطركم﴾ [الإسرَاء: 51]

Rabila Al Omari
athava bijum ko'i evum sarjana, je tamara mate ghanum ja sakhata hoya, pachi te loko ema puche, ke kona che je bijivara amane jivana ape? Tame javaba api do ke te ja allaha, jene tamarum sarjana prathama vakhata karyum, tena para te loko potana matha halavi tamane puchase ke, sarum to a che kyare? Tame javaba api do ke sum khabara ke te najikamam ja hoya
Rabila Al Omari
athavā bījuṁ kō'ī ēvuṁ sarjana, jē tamārā matē ghaṇuṁ ja sakhata hōya, pachī tē lōkō ēma pūchē, kē kōṇa chē jē bījīvāra amanē jīvana āpē? Tamē javāba āpī dō kē tē ja allāha, jēṇē tamāruṁ sarjana prathama vakhata karyuṁ, tēnā para tē lōkō pōtānā māthā halāvī tamanē pūchaśē kē, sāruṁ tō ā chē kyārē? Tamē javāba āpī dō kē śuṁ khabara kē tē najīkamāṁ ja hōya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek