×

તમે જોશો કે સૂર્ય, સૂર્યોદયના સમયે તેમની ગુફાની જમણી તરફ ઝૂકી જાય 18:17 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:17) ayat 17 in Gujarati

18:17 Surah Al-Kahf ayat 17 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 17 - الكَهف - Page - Juz 15

﴿۞ وَتَرَى ٱلشَّمۡسَ إِذَا طَلَعَت تَّزَٰوَرُ عَن كَهۡفِهِمۡ ذَاتَ ٱلۡيَمِينِ وَإِذَا غَرَبَت تَّقۡرِضُهُمۡ ذَاتَ ٱلشِّمَالِ وَهُمۡ فِي فَجۡوَةٖ مِّنۡهُۚ ذَٰلِكَ مِنۡ ءَايَٰتِ ٱللَّهِۗ مَن يَهۡدِ ٱللَّهُ فَهُوَ ٱلۡمُهۡتَدِۖ وَمَن يُضۡلِلۡ فَلَن تَجِدَ لَهُۥ وَلِيّٗا مُّرۡشِدٗا ﴾
[الكَهف: 17]

તમે જોશો કે સૂર્ય, સૂર્યોદયના સમયે તેમની ગુફાની જમણી તરફ ઝૂકી જાય છે, અને સૂર્યાસ્તના સમયે ગુફાની ડાબી બાજુથી હટી જાય છે અને તે લોકો ગુફાની પહોળી જગ્યાએ હતા, આ અલ્લાહની નિશાનીઓ માંથી છે, અલ્લાહ તઆલા જેને માર્ગદર્શન આપે તે સત્યમાર્ગ પર છે અને જેને તે પથભ્રષ્ટ કરી દે અશક્ય છે કે તમે તેના માટે કોઈ મદદ કરનાર અથવા તેને માર્ગદર્શન આપવાવાળો જોશો

❮ Previous Next ❯

ترجمة: وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم, باللغة الغوجاراتية

﴿وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم﴾ [الكَهف: 17]

Rabila Al Omari
tame joso ke surya, suryodayana samaye temani guphani jamani tarapha jhuki jaya che, ane suryastana samaye guphani dabi bajuthi hati jaya che ane te loko guphani paholi jagya'e hata, a allahani nisani'o manthi che, allaha ta'ala jene margadarsana ape te satyamarga para che ane jene te pathabhrasta kari de asakya che ke tame tena mate ko'i madada karanara athava tene margadarsana apavavalo joso
Rabila Al Omari
tamē jōśō kē sūrya, sūryōdayanā samayē tēmanī guphānī jamaṇī tarapha jhūkī jāya chē, anē sūryāstanā samayē guphānī ḍābī bājuthī haṭī jāya chē anē tē lōkō guphānī pahōḷī jagyā'ē hatā, ā allāhanī niśānī'ō mānthī chē, allāha ta'ālā jēnē mārgadarśana āpē tē satyamārga para chē anē jēnē tē pathabhraṣṭa karī dē aśakya chē kē tamē tēnā māṭē kō'ī madada karanāra athavā tēnē mārgadarśana āpavāvāḷō jōśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek