×

આવી જ રીતે અમે તેમને જગાડી દીધા કે એકબીજાને પૂછી લે, એક 18:19 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:19) ayat 19 in Gujarati

18:19 Surah Al-Kahf ayat 19 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 19 - الكَهف - Page - Juz 15

﴿وَكَذَٰلِكَ بَعَثۡنَٰهُمۡ لِيَتَسَآءَلُواْ بَيۡنَهُمۡۚ قَالَ قَآئِلٞ مِّنۡهُمۡ كَمۡ لَبِثۡتُمۡۖ قَالُواْ لَبِثۡنَا يَوۡمًا أَوۡ بَعۡضَ يَوۡمٖۚ قَالُواْ رَبُّكُمۡ أَعۡلَمُ بِمَا لَبِثۡتُمۡ فَٱبۡعَثُوٓاْ أَحَدَكُم بِوَرِقِكُمۡ هَٰذِهِۦٓ إِلَى ٱلۡمَدِينَةِ فَلۡيَنظُرۡ أَيُّهَآ أَزۡكَىٰ طَعَامٗا فَلۡيَأۡتِكُم بِرِزۡقٖ مِّنۡهُ وَلۡيَتَلَطَّفۡ وَلَا يُشۡعِرَنَّ بِكُمۡ أَحَدًا ﴾
[الكَهف: 19]

આવી જ રીતે અમે તેમને જગાડી દીધા કે એકબીજાને પૂછી લે, એક કહેવાવાળાએ કહ્યું, કે કેમ ભાઇ તમે કેટલો સમય રોકાયા ? તેમણે જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછો સમય. કહેવા લાગ્યા કે તમારા રોકાઇ રહેવાનું જ્ઞાન તો ફક્ત અલ્લાહને જ છે, હવે તો તમે પોતાના માંથી કોઈને પોતાની આ ચાંદી આપી શહેરમાં મોકલો, તે સમજી લેશે કે શહેરનો કેવો ખોરાક પવિત્ર છે, પછી તેમાંથી જ તમારા માટે ખોરાક લઇને આવે અને તે ખૂબ જ ધ્યાન રાખી અને નમ્રતા દાખવે અને કોઈને પણ તમારી જાણ ન થવા દે

❮ Previous Next ❯

ترجمة: وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما, باللغة الغوجاراتية

﴿وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما﴾ [الكَهف: 19]

Rabila Al Omari
avi ja rite ame temane jagadi didha ke ekabijane puchi le, eka kahevavala'e kahyum, ke kema bha'i tame ketalo samaya rokaya? Temane javaba apyo ke eka divasa athava eka divasathi pana ocho samaya. Kaheva lagya ke tamara roka'i rahevanum jnana to phakta allahane ja che, have to tame potana manthi ko'ine potani a candi api saheramam mokalo, te samaji lese ke saherano kevo khoraka pavitra che, pachi temanthi ja tamara mate khoraka la'ine ave ane te khuba ja dhyana rakhi ane namrata dakhave ane ko'ine pana tamari jana na thava de
Rabila Al Omari
āvī ja rītē amē tēmanē jagāḍī dīdhā kē ēkabījānē pūchī lē, ēka kahēvāvāḷā'ē kahyuṁ, kē kēma bhā'i tamē kēṭalō samaya rōkāyā? Tēmaṇē javāba āpyō kē ēka divasa athavā ēka divasathī paṇa ōchō samaya. Kahēvā lāgyā kē tamārā rōkā'i rahēvānuṁ jñāna tō phakta allāhanē ja chē, havē tō tamē pōtānā mānthī kō'īnē pōtānī ā cāndī āpī śahēramāṁ mōkalō, tē samajī lēśē kē śahēranō kēvō khōrāka pavitra chē, pachī tēmānthī ja tamārā māṭē khōrāka la'inē āvē anē tē khūba ja dhyāna rākhī anē namratā dākhavē anē kō'īnē paṇa tamārī jāṇa na thavā dē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek