×

અને જાણ કરી દો કે આ કુરઆન ખરેખર તમારા પાલનહાર તરફથી છે, 18:29 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:29) ayat 29 in Gujarati

18:29 Surah Al-Kahf ayat 29 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 29 - الكَهف - Page - Juz 15

﴿وَقُلِ ٱلۡحَقُّ مِن رَّبِّكُمۡۖ فَمَن شَآءَ فَلۡيُؤۡمِن وَمَن شَآءَ فَلۡيَكۡفُرۡۚ إِنَّآ أَعۡتَدۡنَا لِلظَّٰلِمِينَ نَارًا أَحَاطَ بِهِمۡ سُرَادِقُهَاۚ وَإِن يَسۡتَغِيثُواْ يُغَاثُواْ بِمَآءٖ كَٱلۡمُهۡلِ يَشۡوِي ٱلۡوُجُوهَۚ بِئۡسَ ٱلشَّرَابُ وَسَآءَتۡ مُرۡتَفَقًا ﴾
[الكَهف: 29]

અને જાણ કરી દો કે આ કુરઆન ખરેખર તમારા પાલનહાર તરફથી છે, હવે જે ઇચ્છે ઇમાન લાવે અને જે ઇચ્છે ઇન્કાર કરે, અત્યાચારીઓ માટે અમે તે આગ તૈયાર કરી રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ ફરિયાદ કરવા ઇચ્છશે તો તેમની ફરિયાદ તે પાણી વડે કરવામાં આવશે જે તેલના છંટકાવ જેવી હશે, જે ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ પાણી અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે

❮ Previous Next ❯

ترجمة: وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا, باللغة الغوجاراتية

﴿وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا﴾ [الكَهف: 29]

Rabila Al Omari
ane jana kari do ke a kura'ana kharekhara tamara palanahara taraphathi che, have je icche imana lave ane je icche inkara kare, atyacari'o mate ame te aga taiyara kari rakhi che jeni jvala'o temane gheravamam la'i lese, jo te'o phariyada karava icchase to temani phariyada te pani vade karavamam avase je telana chantakava jevi hase, je cahera'one bali nakhase, khuba ja kharaba pani ane atyanta kharaba thekanum (jahannama) che
Rabila Al Omari
anē jāṇa karī dō kē ā kura'āna kharēkhara tamārā pālanahāra taraphathī chē, havē jē icchē imāna lāvē anē jē icchē inkāra karē, atyācārī'ō māṭē amē tē āga taiyāra karī rākhī chē jēnī jvāḷā'ō tēmanē ghērāvamāṁ la'i lēśē, jō tē'ō phariyāda karavā icchaśē tō tēmanī phariyāda tē pāṇī vaḍē karavāmāṁ āvaśē jē tēlanā chaṇṭakāva jēvī haśē, jē cahērā'ōnē bāḷī nākhaśē, khūba ja kharāba pāṇī anē atyanta kharāba ṭhēkāṇuṁ (jahannama) chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek