×

અને તમે તે લોકો સાથે જ રહો જેઓ પોતાના પાલનહારને સવાર-સાંજ પોકારે 18:28 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:28) ayat 28 in Gujarati

18:28 Surah Al-Kahf ayat 28 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 28 - الكَهف - Page - Juz 15

﴿وَٱصۡبِرۡ نَفۡسَكَ مَعَ ٱلَّذِينَ يَدۡعُونَ رَبَّهُم بِٱلۡغَدَوٰةِ وَٱلۡعَشِيِّ يُرِيدُونَ وَجۡهَهُۥۖ وَلَا تَعۡدُ عَيۡنَاكَ عَنۡهُمۡ تُرِيدُ زِينَةَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَا تُطِعۡ مَنۡ أَغۡفَلۡنَا قَلۡبَهُۥ عَن ذِكۡرِنَا وَٱتَّبَعَ هَوَىٰهُ وَكَانَ أَمۡرُهُۥ فُرُطٗا ﴾
[الكَهف: 28]

અને તમે તે લોકો સાથે જ રહો જેઓ પોતાના પાલનહારને સવાર-સાંજ પોકારે છે અને તેની ખુશી પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે, ખબરદાર ! તમારી નજર તે લોકોથી હઠવી ન જોઇએ કે દુનિયાના જીવનના ઠાઠ-માઠ માં લાગી જાઓ, જુઓ તેનું કહ્યું ન માનશો, જેને મેં મારા નામના સ્મરણથી દૂર રાખ્યો છે અને જે પોતાની મનેચ્છાઓની પાછળ પડ્યો છે અને જેનું કાર્ય હદ વટાવી ગયું છે

❮ Previous Next ❯

ترجمة: واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد, باللغة الغوجاراتية

﴿واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد﴾ [الكَهف: 28]

Rabila Al Omari
ane tame te loko sathe ja raho je'o potana palanaharane savara-sanja pokare che ane teni khusi prapta karavani iccha dharave che, khabaradara! Tamari najara te lokothi hathavi na jo'i'e ke duniyana jivanana thatha-matha mam lagi ja'o, ju'o tenum kahyum na manaso, jene mem mara namana smaranathi dura rakhyo che ane je potani maneccha'oni pachala padyo che ane jenum karya hada vatavi gayum che
Rabila Al Omari
anē tamē tē lōkō sāthē ja rahō jē'ō pōtānā pālanahāranē savāra-sān̄ja pōkārē chē anē tēnī khuśī prāpta karavānī icchā dharāvē chē, khabaradāra! Tamārī najara tē lōkōthī haṭhavī na jō'i'ē kē duniyānā jīvananā ṭhāṭha-māṭha māṁ lāgī jā'ō, ju'ō tēnuṁ kahyuṁ na mānaśō, jēnē mēṁ mārā nāmanā smaraṇathī dūra rākhyō chē anē jē pōtānī manēcchā'ōnī pāchaḷa paḍyō chē anē jēnuṁ kārya hada vaṭāvī gayuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek