×

અને કર્મનોંધ સામે મૂકી દેવામાં આવશે, બસ ! તમે જોશો કે પાપીઓ 18:49 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:49) ayat 49 in Gujarati

18:49 Surah Al-Kahf ayat 49 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 49 - الكَهف - Page - Juz 15

﴿وَوُضِعَ ٱلۡكِتَٰبُ فَتَرَى ٱلۡمُجۡرِمِينَ مُشۡفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَٰوَيۡلَتَنَا مَالِ هَٰذَا ٱلۡكِتَٰبِ لَا يُغَادِرُ صَغِيرَةٗ وَلَا كَبِيرَةً إِلَّآ أَحۡصَىٰهَاۚ وَوَجَدُواْ مَا عَمِلُواْ حَاضِرٗاۗ وَلَا يَظۡلِمُ رَبُّكَ أَحَدٗا ﴾
[الكَهف: 49]

અને કર્મનોંધ સામે મૂકી દેવામાં આવશે, બસ ! તમે જોશો કે પાપીઓ તેના લખાણથી ભયભીત થઇ રહ્યા હશે અને કહી રહ્યા હશે કે હાય ! અમારી ખરાબી આ કેવું પુસ્તક છે ? જેણે કોઈ નાના, મોટાં (દરેક પાપ) ઘેરાવમાં લીધા વગર છોડ્યા જ નથી અને જે કંઈ તે લોકોએ કર્યું હતું બધું જ તેમાં હશે. અને તમારો પાલનહાર કોઈના પર અત્યાચાર નહીં કરે

❮ Previous Next ❯

ترجمة: ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون ياويلتنا مال هذا الكتاب, باللغة الغوجاراتية

﴿ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون ياويلتنا مال هذا الكتاب﴾ [الكَهف: 49]

Rabila Al Omari
Ane karmanondha same muki devamam avase, basa! Tame joso ke papi'o tena lakhanathi bhayabhita tha'i rahya hase ane kahi rahya hase ke haya! Amari kharabi a kevum pustaka che? Jene ko'i nana, motam (dareka papa) gheravamam lidha vagara chodya ja nathi ane je kami te loko'e karyum hatum badhum ja temam hase. Ane tamaro palanahara ko'ina para atyacara nahim kare
Rabila Al Omari
Anē karmanōndha sāmē mūkī dēvāmāṁ āvaśē, basa! Tamē jōśō kē pāpī'ō tēnā lakhāṇathī bhayabhīta tha'i rahyā haśē anē kahī rahyā haśē kē hāya! Amārī kharābī ā kēvuṁ pustaka chē? Jēṇē kō'ī nānā, mōṭāṁ (darēka pāpa) ghērāvamāṁ līdhā vagara chōḍyā ja nathī anē jē kaṁī tē lōkō'ē karyuṁ hatuṁ badhuṁ ja tēmāṁ haśē. Anē tamārō pālanahāra kō'īnā para atyācāra nahīṁ karē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek