×

અને જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમે આદમ (અ.સ.)ને સિજદો કરો 18:50 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:50) ayat 50 in Gujarati

18:50 Surah Al-Kahf ayat 50 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 50 - الكَهف - Page - Juz 15

﴿وَإِذۡ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ كَانَ مِنَ ٱلۡجِنِّ فَفَسَقَ عَنۡ أَمۡرِ رَبِّهِۦٓۗ أَفَتَتَّخِذُونَهُۥ وَذُرِّيَّتَهُۥٓ أَوۡلِيَآءَ مِن دُونِي وَهُمۡ لَكُمۡ عَدُوُّۢۚ بِئۡسَ لِلظَّٰلِمِينَ بَدَلٗا ﴾
[الكَهف: 50]

અને જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમે આદમ (અ.સ.)ને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ સિજદો કર્યો, આ જિન્નાતો માંથી હતો, તેણે પોતાના પાલનહારનું કહ્યું ન માન્યું, શું તો પણ તમે મને છોડીને તેને અને તેના સંતાનને પોતાનો મિત્ર બનાવી રહ્યા છો ? જો કે તે તમારા બધાનો દુશ્મન છે, આવા અત્યાચારીઓ માટે કેવી ખરાબી હશે

❮ Previous Next ❯

ترجمة: وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق, باللغة الغوجاراتية

﴿وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق﴾ [الكَهف: 50]

Rabila Al Omari
ane jyare ame pharista'one adesa apyo ke tame adama (a.Sa.)Ne sijado karo to iblisa sivaya sau'e sijado karyo, a jinnato manthi hato, tene potana palanaharanum kahyum na man'yum, sum to pana tame mane chodine tene ane tena santanane potano mitra banavi rahya cho? Jo ke te tamara badhano dusmana che, ava atyacari'o mate kevi kharabi hase
Rabila Al Omari
anē jyārē amē phariśtā'ōnē ādēśa āpyō kē tamē ādama (a.Sa.)Nē sijadō karō tō iblīsa sivāya sau'ē sijadō karyō, ā jinnātō mānthī hatō, tēṇē pōtānā pālanahāranuṁ kahyuṁ na mān'yuṁ, śuṁ tō paṇa tamē manē chōḍīnē tēnē anē tēnā santānanē pōtānō mitra banāvī rahyā chō? Jō kē tē tamārā badhānō duśmana chē, āvā atyācārī'ō māṭē kēvī kharābī haśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek