×

તેના કરતા વધારે અત્યાચારી બીજો કોણ છે, જેને તેના પાલનહારની આયતો દ્વારા 18:57 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:57) ayat 57 in Gujarati

18:57 Surah Al-Kahf ayat 57 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 57 - الكَهف - Page - Juz 15

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّن ذُكِّرَ بِـَٔايَٰتِ رَبِّهِۦ فَأَعۡرَضَ عَنۡهَا وَنَسِيَ مَا قَدَّمَتۡ يَدَاهُۚ إِنَّا جَعَلۡنَا عَلَىٰ قُلُوبِهِمۡ أَكِنَّةً أَن يَفۡقَهُوهُ وَفِيٓ ءَاذَانِهِمۡ وَقۡرٗاۖ وَإِن تَدۡعُهُمۡ إِلَى ٱلۡهُدَىٰ فَلَن يَهۡتَدُوٓاْ إِذًا أَبَدٗا ﴾
[الكَهف: 57]

તેના કરતા વધારે અત્યાચારી બીજો કોણ છે, જેને તેના પાલનહારની આયતો દ્વારા શિખામણ આપવામાં આવે, તો પણ મોઢું ફેરવી લે અને જે કંઈ તેના હાથ વડે કરેલા કર્મોને આગળ મોકલી રાખ્યા છે તેને તે ભૂલી જાય, નિ:શંક અમે તેમના હૃદયો પર પરદા નાખી દીધા છે કે તે તેને (ન) સમજે અને તેમના કાનમાં આડ છે, ભલેને તમે તે લોકોને સત્ય માર્ગ તરફ બોલાવતા રહો, પરંતુ તેઓ ક્યારેય સત્ય માર્ગ નહીં પામે

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن ذكر بآيات ربه فأعرض عنها ونسي ما قدمت يداه, باللغة الغوجاراتية

﴿ومن أظلم ممن ذكر بآيات ربه فأعرض عنها ونسي ما قدمت يداه﴾ [الكَهف: 57]

Rabila Al Omari
tena karata vadhare atyacari bijo kona che, jene tena palanaharani ayato dvara sikhamana apavamam ave, to pana modhum pheravi le ane je kami tena hatha vade karela karmone agala mokali rakhya che tene te bhuli jaya, ni:Sanka ame temana hrdayo para parada nakhi didha che ke te tene (na) samaje ane temana kanamam ada che, bhalene tame te lokone satya marga tarapha bolavata raho, parantu te'o kyareya satya marga nahim pame
Rabila Al Omari
tēnā karatā vadhārē atyācārī bījō kōṇa chē, jēnē tēnā pālanahāranī āyatō dvārā śikhāmaṇa āpavāmāṁ āvē, tō paṇa mōḍhuṁ phēravī lē anē jē kaṁī tēnā hātha vaḍē karēlā karmōnē āgaḷa mōkalī rākhyā chē tēnē tē bhūlī jāya, ni:Śaṅka amē tēmanā hr̥dayō para paradā nākhī dīdhā chē kē tē tēnē (na) samajē anē tēmanā kānamāṁ āḍa chē, bhalēnē tamē tē lōkōnē satya mārga tarapha bōlāvatā rahō, parantu tē'ō kyārēya satya mārga nahīṁ pāmē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek