×

અમે પોતાના પયગંબરોને ફક્ત એટલા માટે જ અવતરિત કરીએ છીએ કે તે 18:56 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:56) ayat 56 in Gujarati

18:56 Surah Al-Kahf ayat 56 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 56 - الكَهف - Page - Juz 15

﴿وَمَا نُرۡسِلُ ٱلۡمُرۡسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَۚ وَيُجَٰدِلُ ٱلَّذِينَ كَفَرُواْ بِٱلۡبَٰطِلِ لِيُدۡحِضُواْ بِهِ ٱلۡحَقَّۖ وَٱتَّخَذُوٓاْ ءَايَٰتِي وَمَآ أُنذِرُواْ هُزُوٗا ﴾
[الكَهف: 56]

અમે પોતાના પયગંબરોને ફક્ત એટલા માટે જ અવતરિત કરીએ છીએ કે તે ખુશખબર આપી દે અને સચેત કરી દે. ઇન્કાર કરનારાઓ અસત્યના આધારે ઝઘડે છે અને ( ઇચ્છે છે કે) તેનાથી સત્યને હરાવી દે. તે લોકોએ મારી આયતોને અને જે વસ્તુ વડે ડરાવવામાં આવે તેને મજાક બનાવી લીધી

❮ Previous Next ❯

ترجمة: وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به, باللغة الغوجاراتية

﴿وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به﴾ [الكَهف: 56]

Rabila Al Omari
Ame potana payagambarone phakta etala mate ja avatarita kari'e chi'e ke te khusakhabara api de ane saceta kari de. Inkara karanara'o asatyana adhare jhaghade che ane (icche che ke) tenathi satyane haravi de. Te loko'e mari ayatone ane je vastu vade daravavamam ave tene majaka banavi lidhi
Rabila Al Omari
Amē pōtānā payagambarōnē phakta ēṭalā māṭē ja avatarita karī'ē chī'ē kē tē khuśakhabara āpī dē anē sacēta karī dē. Inkāra karanārā'ō asatyanā ādhārē jhaghaḍē chē anē (icchē chē kē) tēnāthī satyanē harāvī dē. Tē lōkō'ē mārī āyatōnē anē jē vastu vaḍē ḍarāvavāmāṁ āvē tēnē majāka banāvī līdhī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek