×

તેણે જવાબ આપ્યો કે શું તમે જોયું ? જ્યારે આપણે પથ્થરના ટેકે 18:63 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:63) ayat 63 in Gujarati

18:63 Surah Al-Kahf ayat 63 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 63 - الكَهف - Page - Juz 15

﴿قَالَ أَرَءَيۡتَ إِذۡ أَوَيۡنَآ إِلَى ٱلصَّخۡرَةِ فَإِنِّي نَسِيتُ ٱلۡحُوتَ وَمَآ أَنسَىٰنِيهُ إِلَّا ٱلشَّيۡطَٰنُ أَنۡ أَذۡكُرَهُۥۚ وَٱتَّخَذَ سَبِيلَهُۥ فِي ٱلۡبَحۡرِ عَجَبٗا ﴾
[الكَهف: 63]

તેણે જવાબ આપ્યો કે શું તમે જોયું ? જ્યારે આપણે પથ્થરના ટેકે આરામ કરી રહ્યા હતા, ત્યાં જ હું માછલી ભૂલી ગયો હતો, ખરેખર શેતાને જ મને ભૂલાવી દીધું કે હું તમારી સમક્ષ તેની વાત કરું, તે માછલીએ અલગ રીતે દરિયામાં પોતાનો રસ્તો બનાવ્યો

❮ Previous Next ❯

ترجمة: قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا, باللغة الغوجاراتية

﴿قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا﴾ [الكَهف: 63]

Rabila Al Omari
Tene javaba apyo ke sum tame joyum? Jyare apane paththarana teke arama kari rahya hata, tyam ja hum machali bhuli gayo hato, kharekhara setane ja mane bhulavi didhum ke hum tamari samaksa teni vata karum, te machali'e alaga rite dariyamam potano rasto banavyo
Rabila Al Omari
Tēṇē javāba āpyō kē śuṁ tamē jōyuṁ? Jyārē āpaṇē paththaranā ṭēkē ārāma karī rahyā hatā, tyāṁ ja huṁ māchalī bhūlī gayō hatō, kharēkhara śētānē ja manē bhūlāvī dīdhuṁ kē huṁ tamārī samakṣa tēnī vāta karuṁ, tē māchalī'ē alaga rītē dariyāmāṁ pōtānō rastō banāvyō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek