×

આ જ તે પયગંબરો છે જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી અને 19:58 Gujarati translation

Quran infoGujaratiSurah Maryam ⮕ (19:58) ayat 58 in Gujarati

19:58 Surah Maryam ayat 58 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Maryam ayat 58 - مَريَم - Page - Juz 16

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ أَنۡعَمَ ٱللَّهُ عَلَيۡهِم مِّنَ ٱلنَّبِيِّـۧنَ مِن ذُرِّيَّةِ ءَادَمَ وَمِمَّنۡ حَمَلۡنَا مَعَ نُوحٖ وَمِن ذُرِّيَّةِ إِبۡرَٰهِيمَ وَإِسۡرَٰٓءِيلَ وَمِمَّنۡ هَدَيۡنَا وَٱجۡتَبَيۡنَآۚ إِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُ ٱلرَّحۡمَٰنِ خَرُّواْۤ سُجَّدٗاۤ وَبُكِيّٗا۩ ﴾
[مَريَم: 58]

આ જ તે પયગંબરો છે જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી અને જેઓ આદમના સંતાન માંથી છે અને તે લોકોના ખાનદાન માંથી છે જેમને અમે નૂહ અ.સ.ની સાથે હોડીમાં સવાર કરી દીધા હતાં. અને ઇબ્રાહીમ અને યાકૂબ અ.સ.ની સંતાન માંથી અને અમારા તરફથી સત્ય માર્ગ ઉપર અને અમારા નિકટના લોકો માંથી. તેમની સામે જ્યારે દયાળુ અલ્લાહની આયતો પઢવામાં આવતી તો આ લોકો રડતા રડતા સિજદામાં પડી જતા હતાં

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين أنعم الله عليهم من النبيين من ذرية آدم وممن حملنا, باللغة الغوجاراتية

﴿أولئك الذين أنعم الله عليهم من النبيين من ذرية آدم وممن حملنا﴾ [مَريَم: 58]

Rabila Al Omari
a ja te payagambaro che jemana para allaha ta'ala'e krpa kari ane je'o adamana santana manthi che ane te lokona khanadana manthi che jemane ame nuha a.Sa.Ni sathe hodimam savara kari didha hatam. Ane ibrahima ane yakuba a.Sa.Ni santana manthi ane amara taraphathi satya marga upara ane amara nikatana loko manthi. Temani same jyare dayalu allahani ayato padhavamam avati to a loko radata radata sijadamam padi jata hatam
Rabila Al Omari
ā ja tē payagambarō chē jēmanā para allāha ta'ālā'ē kr̥pā karī anē jē'ō ādamanā santāna mānthī chē anē tē lōkōnā khānadāna mānthī chē jēmanē amē nūha a.Sa.Nī sāthē hōḍīmāṁ savāra karī dīdhā hatāṁ. Anē ibrāhīma anē yākūba a.Sa.Nī santāna mānthī anē amārā taraphathī satya mārga upara anē amārā nikaṭanā lōkō mānthī. Tēmanī sāmē jyārē dayāḷu allāhanī āyatō paḍhavāmāṁ āvatī tō ā lōkō raḍatā raḍatā sijadāmāṁ paḍī jatā hatāṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek