×

જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) ની તેમના પાલનહારે કેટલીય વાતોમાં કસોટી કરી અને તેઓ 2:124 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:124) ayat 124 in Gujarati

2:124 Surah Al-Baqarah ayat 124 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 124 - البَقَرَة - Page - Juz 1

﴿۞ وَإِذِ ٱبۡتَلَىٰٓ إِبۡرَٰهِـۧمَ رَبُّهُۥ بِكَلِمَٰتٖ فَأَتَمَّهُنَّۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامٗاۖ قَالَ وَمِن ذُرِّيَّتِيۖ قَالَ لَا يَنَالُ عَهۡدِي ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 124]

જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) ની તેમના પાલનહારે કેટલીય વાતોમાં કસોટી કરી અને તેઓ દરેક કસોટીમાં ખરા ઉતર્યા, તો અલ્લાહએ ફરમાવ્યું કે હું તમને લોકોનો સરદાર બનાવી દઇશ, કહેવા લાગ્યા અને મારા સંતાનને, ફરમાવ્યું મારૂ વચન અત્યાચારી લોકો માટે નથી

❮ Previous Next ❯

ترجمة: وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما قال, باللغة الغوجاراتية

﴿وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما قال﴾ [البَقَرَة: 124]

Rabila Al Omari
Jyare ibrahima (a.Sa.) Ni temana palanahare ketaliya vatomam kasoti kari ane te'o dareka kasotimam khara utarya, to allaha'e pharamavyum ke hum tamane lokono saradara banavi da'isa, kaheva lagya ane mara santanane, pharamavyum maru vacana atyacari loko mate nathi
Rabila Al Omari
Jyārē ibrāhīma (a.Sa.) Nī tēmanā pālanahārē kēṭalīya vātōmāṁ kasōṭī karī anē tē'ō darēka kasōṭīmāṁ kharā utaryā, tō allāha'ē pharamāvyuṁ kē huṁ tamanē lōkōnō saradāra banāvī da'iśa, kahēvā lāgyā anē mārā santānanē, pharamāvyuṁ mārū vacana atyācārī lōkō māṭē nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek