×

શું યાકુબના મૃત્યુ વખતે તમે હાજર હતા, જ્યારે તેમણે પોતાના સંતાનને કહ્યું 2:133 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:133) ayat 133 in Gujarati

2:133 Surah Al-Baqarah ayat 133 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 133 - البَقَرَة - Page - Juz 1

﴿أَمۡ كُنتُمۡ شُهَدَآءَ إِذۡ حَضَرَ يَعۡقُوبَ ٱلۡمَوۡتُ إِذۡ قَالَ لِبَنِيهِ مَا تَعۡبُدُونَ مِنۢ بَعۡدِيۖ قَالُواْ نَعۡبُدُ إِلَٰهَكَ وَإِلَٰهَ ءَابَآئِكَ إِبۡرَٰهِـۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ إِلَٰهٗا وَٰحِدٗا وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ ﴾
[البَقَرَة: 133]

શું યાકુબના મૃત્યુ વખતે તમે હાજર હતા, જ્યારે તેમણે પોતાના સંતાનને કહ્યું કે મારા પછી તમે કોની બંદગી કરશો ? તો સૌએ જવાબ આપ્યો કે તમારા પૂજ્યની અને તમારા પૂર્વજો ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) ના પૂજ્યની, જે એક જ છે અને અમે તેના જ આજ્ઞાકારી બનીને રહીશું

❮ Previous Next ❯

ترجمة: أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون, باللغة الغوجاراتية

﴿أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون﴾ [البَقَرَة: 133]

Rabila Al Omari
sum yakubana mrtyu vakhate tame hajara hata, jyare temane potana santanane kahyum ke mara pachi tame koni bandagi karaso? To sau'e javaba apyo ke tamara pujyani ane tamara purvajo ibrahima (a.Sa.) Ane isma'ila (a.Sa.) Ane is'haka (a.Sa.) Na pujyani, je eka ja che ane ame tena ja ajnakari banine rahisum
Rabila Al Omari
śuṁ yākubanā mr̥tyu vakhatē tamē hājara hatā, jyārē tēmaṇē pōtānā santānanē kahyuṁ kē mārā pachī tamē kōnī bandagī karaśō? Tō sau'ē javāba āpyō kē tamārā pūjyanī anē tamārā pūrvajō ibrāhīma (a.Sa.) Anē ismā'ila (a.Sa.) Anē is'hāka (a.Sa.) Nā pūjyanī, jē ēka ja chē anē amē tēnā ja ājñākārī banīnē rahīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek