×

તમારા પર મૃતક અને (વહેતું) લોહી અને ડુક્કરનું માંસ અને તે દરેક 2:173 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:173) ayat 173 in Gujarati

2:173 Surah Al-Baqarah ayat 173 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 173 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّمَا حَرَّمَ عَلَيۡكُمُ ٱلۡمَيۡتَةَ وَٱلدَّمَ وَلَحۡمَ ٱلۡخِنزِيرِ وَمَآ أُهِلَّ بِهِۦ لِغَيۡرِ ٱللَّهِۖ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَلَآ إِثۡمَ عَلَيۡهِۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ﴾
[البَقَرَة: 173]

તમારા પર મૃતક અને (વહેતું) લોહી અને ડુક્કરનું માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય, હરામ છે. પછી જેની પાસે કોઇ વિકલ્પ ન હોય અને તે હદવટાવી જનાર અને અત્યાચારી ન હોય, તેના પર તે ખાવું કોઇ પાપ નથી, અલ્લાહ તઆલા માફ કરી દેનાર, કૃપાળુ છે

❮ Previous Next ❯

ترجمة: إنما حرم عليكم الميتة والدم ولحم الخنـزير وما أهل به لغير الله, باللغة الغوجاراتية

﴿إنما حرم عليكم الميتة والدم ولحم الخنـزير وما أهل به لغير الله﴾ [البَقَرَة: 173]

Rabila Al Omari
tamara para mrtaka ane (vahetum) lohi ane dukkaranum mansa ane te dareka vastu jena para allaha sivaya bijanum nama levamam avyum hoya, harama che. Pachi jeni pase ko'i vikalpa na hoya ane te hadavatavi janara ane atyacari na hoya, tena para te khavum ko'i papa nathi, allaha ta'ala mapha kari denara, krpalu che
Rabila Al Omari
tamārā para mr̥taka anē (vahētuṁ) lōhī anē ḍukkaranuṁ mānsa anē tē darēka vastu jēnā para allāha sivāya bījānuṁ nāma lēvāmāṁ āvyuṁ hōya, harāma chē. Pachī jēnī pāsē kō'i vikalpa na hōya anē tē hadavaṭāvī janāra anē atyācārī na hōya, tēnā para tē khāvuṁ kō'i pāpa nathī, allāha ta'ālā māpha karī dēnāra, kr̥pāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek