×

નિંશંક જે લોકો અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબને છુપાવે છે અને તેને 2:174 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:174) ayat 174 in Gujarati

2:174 Surah Al-Baqarah ayat 174 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 174 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّ ٱلَّذِينَ يَكۡتُمُونَ مَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلۡكِتَٰبِ وَيَشۡتَرُونَ بِهِۦ ثَمَنٗا قَلِيلًا أُوْلَٰٓئِكَ مَا يَأۡكُلُونَ فِي بُطُونِهِمۡ إِلَّا ٱلنَّارَ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَلَا يُزَكِّيهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٌ ﴾
[البَقَرَة: 174]

નિંશંક જે લોકો અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબને છુપાવે છે અને તેને નજીવી કિંમતે વેચે છે ખરેખર આ લોકો પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે, કયામતના દિવસે અલ્લાહ તઆલા તેઓ સાથે વાત પણ નહી કરે, ન તેઓને પવિત્ર કરશે, પરંતુ તેઓ માટે દુંખદાયી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: إن الذين يكتمون ما أنـزل الله من الكتاب ويشترون به ثمنا قليلا, باللغة الغوجاراتية

﴿إن الذين يكتمون ما أنـزل الله من الكتاب ويشترون به ثمنا قليلا﴾ [البَقَرَة: 174]

Rabila Al Omari
ninsanka je loko allaha ta'alani avatarita kareli kitabane chupave che ane tene najivi kimmate vece che kharekhara a loko potana petamam aga bhari rahya che, kayamatana divase allaha ta'ala te'o sathe vata pana nahi kare, na te'one pavitra karase, parantu te'o mate dunkhadayi yatana che
Rabila Al Omari
ninśaṅka jē lōkō allāha ta'ālānī avatarita karēlī kitābanē chupāvē chē anē tēnē najīvī kimmatē vēcē chē kharēkhara ā lōkō pōtānā pēṭamāṁ āga bharī rahyā chē, kayāmatanā divasē allāha ta'ālā tē'ō sāthē vāta paṇa nahī karē, na tē'ōnē pavitra karaśē, parantu tē'ō māṭē duṅkhadāyī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek