×

તેઓને મારો, જ્યાં પણ મળે અને તેઓને કાઢો ત્યાંથી જ્યાંથી તેઓએ તમને 2:191 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:191) ayat 191 in Gujarati

2:191 Surah Al-Baqarah ayat 191 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 191 - البَقَرَة - Page - Juz 2

﴿وَٱقۡتُلُوهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوهُمۡ وَأَخۡرِجُوهُم مِّنۡ حَيۡثُ أَخۡرَجُوكُمۡۚ وَٱلۡفِتۡنَةُ أَشَدُّ مِنَ ٱلۡقَتۡلِۚ وَلَا تُقَٰتِلُوهُمۡ عِندَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ حَتَّىٰ يُقَٰتِلُوكُمۡ فِيهِۖ فَإِن قَٰتَلُوكُمۡ فَٱقۡتُلُوهُمۡۗ كَذَٰلِكَ جَزَآءُ ٱلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 191]

તેઓને મારો, જ્યાં પણ મળે અને તેઓને કાઢો ત્યાંથી જ્યાંથી તેઓએ તમને કાઢયા છે અને (સાંભળો) વિદ્રોહ કત્લથી વધારે સખત છે અને મસ્જિદે હરામ પાસે તેઓ સાથે ઝઘડો ન કરો, જ્યાં સુધી કે તેઓ પોતે તમારા સાથે ઝઘડો ન કરે, જો તેઓ તમારા સાથે ઝઘડે તો તમે પણ તેઓને મારો, ઇન્કારીઓ માટે આ જ બદલો છે

❮ Previous Next ❯

ترجمة: واقتلوهم حيث ثقفتموهم وأخرجوهم من حيث أخرجوكم والفتنة أشد من القتل ولا, باللغة الغوجاراتية

﴿واقتلوهم حيث ثقفتموهم وأخرجوهم من حيث أخرجوكم والفتنة أشد من القتل ولا﴾ [البَقَرَة: 191]

Rabila Al Omari
te'one maro, jyam pana male ane te'one kadho tyanthi jyanthi te'o'e tamane kadhaya che ane (sambhalo) vidroha katlathi vadhare sakhata che ane masjide harama pase te'o sathe jhaghado na karo, jyam sudhi ke te'o pote tamara sathe jhaghado na kare, jo te'o tamara sathe jhaghade to tame pana te'one maro, inkari'o mate a ja badalo che
Rabila Al Omari
tē'ōnē mārō, jyāṁ paṇa maḷē anē tē'ōnē kāḍhō tyānthī jyānthī tē'ō'ē tamanē kāḍhayā chē anē (sāmbhaḷō) vidrōha katlathī vadhārē sakhata chē anē masjidē harāma pāsē tē'ō sāthē jhaghaḍō na karō, jyāṁ sudhī kē tē'ō pōtē tamārā sāthē jhaghaḍō na karē, jō tē'ō tamārā sāthē jhaghaḍē tō tamē paṇa tē'ōnē mārō, inkārī'ō māṭē ā ja badalō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek