×

પવિત્ર મહીનાઓ પવિત્ર મહીનાના બદલામાં છે અને પવિત્રતા બદલાની છે (પવિત્ર માસમાં 2:194 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:194) ayat 194 in Gujarati

2:194 Surah Al-Baqarah ayat 194 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 194 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلشَّهۡرُ ٱلۡحَرَامُ بِٱلشَّهۡرِ ٱلۡحَرَامِ وَٱلۡحُرُمَٰتُ قِصَاصٞۚ فَمَنِ ٱعۡتَدَىٰ عَلَيۡكُمۡ فَٱعۡتَدُواْ عَلَيۡهِ بِمِثۡلِ مَا ٱعۡتَدَىٰ عَلَيۡكُمۡۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ ﴾
[البَقَرَة: 194]

પવિત્ર મહીનાઓ પવિત્ર મહીનાના બદલામાં છે અને પવિત્રતા બદલાની છે (પવિત્ર માસમાં સમાનતાનું ધ્યાન રખાશે), જે તમારા પર અતિરેક કરે તમે પણ તેના પર તેના જેવો જ અતિરેક કરો જે તમારા પર કરે છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે

❮ Previous Next ❯

ترجمة: الشهر الحرام بالشهر الحرام والحرمات قصاص فمن اعتدى عليكم فاعتدوا عليه بمثل, باللغة الغوجاراتية

﴿الشهر الحرام بالشهر الحرام والحرمات قصاص فمن اعتدى عليكم فاعتدوا عليه بمثل﴾ [البَقَرَة: 194]

Rabila Al Omari
pavitra mahina'o pavitra mahinana badalamam che ane pavitrata badalani che (pavitra masamam samanatanum dhyana rakhase), je tamara para atireka kare tame pana tena para tena jevo ja atireka karo je tamara para kare che ane allaha ta'alathi darata raho ane jani lo ke allaha ta'ala daravavala'oni sathe che
Rabila Al Omari
pavitra mahīnā'ō pavitra mahīnānā badalāmāṁ chē anē pavitratā badalānī chē (pavitra māsamāṁ samānatānuṁ dhyāna rakhāśē), jē tamārā para atirēka karē tamē paṇa tēnā para tēnā jēvō ja atirēka karō jē tamārā para karē chē anē allāha ta'ālāthī ḍaratā rahō anē jāṇī lō kē allāha ta'ālā ḍaravāvāḷā'ōnī sāthē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek