×

હજ્જ અને ઉમરહને અલ્લાહ તઆલા માટે પુરા કરો, હાઁ જો તમને રોકી 2:196 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:196) ayat 196 in Gujarati

2:196 Surah Al-Baqarah ayat 196 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 196 - البَقَرَة - Page - Juz 2

﴿وَأَتِمُّواْ ٱلۡحَجَّ وَٱلۡعُمۡرَةَ لِلَّهِۚ فَإِنۡ أُحۡصِرۡتُمۡ فَمَا ٱسۡتَيۡسَرَ مِنَ ٱلۡهَدۡيِۖ وَلَا تَحۡلِقُواْ رُءُوسَكُمۡ حَتَّىٰ يَبۡلُغَ ٱلۡهَدۡيُ مَحِلَّهُۥۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوۡ بِهِۦٓ أَذٗى مِّن رَّأۡسِهِۦ فَفِدۡيَةٞ مِّن صِيَامٍ أَوۡ صَدَقَةٍ أَوۡ نُسُكٖۚ فَإِذَآ أَمِنتُمۡ فَمَن تَمَتَّعَ بِٱلۡعُمۡرَةِ إِلَى ٱلۡحَجِّ فَمَا ٱسۡتَيۡسَرَ مِنَ ٱلۡهَدۡيِۚ فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلَٰثَةِ أَيَّامٖ فِي ٱلۡحَجِّ وَسَبۡعَةٍ إِذَا رَجَعۡتُمۡۗ تِلۡكَ عَشَرَةٞ كَامِلَةٞۗ ذَٰلِكَ لِمَن لَّمۡ يَكُنۡ أَهۡلُهُۥ حَاضِرِي ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[البَقَرَة: 196]

હજ્જ અને ઉમરહને અલ્લાહ તઆલા માટે પુરા કરો, હાઁ જો તમને રોકી લેવામાં આવે તો જે કુરબાનીની સહુલત હોય તેને કરી નાખો અને પોતાના માથાના વાળ ન કપાવો જ્યાં સુધી કે કુરબાની કુરબાનીની જગ્યાએ ન પહોંચી જાય, હાઁ તમારા માંથી જે બિમાર હોય અથવા તેના માથામાં કોઇ તકલીફ હોય (જેના કારણે માથાના વાળ કપાવી લે) તેના પર મુક્તિદંડ છે, ઇચ્છે તો રોઝો રાખી લે અથવા તો દાન કરી દે અથવા તો કુરબાની કરી દે, બસ જ્યારે તમે શાંતિની સ્થિતીમાં આવી જાવ તો જે વ્યક્તિ ઉમરહથી લઇ હજ્જ સુધી તમત્તુઅ (હજ્જનો એક પ્રકાર) કરે, બસ ! તેને જે કુરબાનીની સહુલત હોય તેને કરી દે, જેને શક્તિ ન હોય તે ત્રણ રોઝા હજ્જના દિવસોમાં રાખી લે અને સાત રોઝા પાછા ફરતી વખતે, આ પુરા દસ થઇ રોઝા થઇ ગયા, આ આદેશ તે લોકો માટે છે જે મસ્જિદે હરામના રહેવાસી ન હોય, લોકો ! અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે

❮ Previous Next ❯

ترجمة: وأتموا الحج والعمرة لله فإن أحصرتم فما استيسر من الهدي ولا تحلقوا, باللغة الغوجاراتية

﴿وأتموا الحج والعمرة لله فإن أحصرتم فما استيسر من الهدي ولا تحلقوا﴾ [البَقَرَة: 196]

Rabila Al Omari
hajja ane umarahane allaha ta'ala mate pura karo, ham jo tamane roki levamam ave to je kurabanini sahulata hoya tene kari nakho ane potana mathana vala na kapavo jyam sudhi ke kurabani kurabanini jagya'e na pahonci jaya, ham tamara manthi je bimara hoya athava tena mathamam ko'i takalipha hoya (jena karane mathana vala kapavi le) tena para muktidanda che, icche to rojho rakhi le athava to dana kari de athava to kurabani kari de, basa jyare tame santini sthitimam avi java to je vyakti umarahathi la'i hajja sudhi tamattu'a (hajjano eka prakara) kare, basa! Tene je kurabanini sahulata hoya tene kari de, jene sakti na hoya te trana rojha hajjana divasomam rakhi le ane sata rojha pacha pharati vakhate, a pura dasa tha'i rojha tha'i gaya, a adesa te loko mate che je masjide haramana rahevasi na hoya, loko! Allahathi darata raho ane jani lo ke allaha ta'ala sakhata yatana apanara che
Rabila Al Omari
hajja anē umarahanē allāha ta'ālā māṭē purā karō, hām̐ jō tamanē rōkī lēvāmāṁ āvē tō jē kurabānīnī sahulata hōya tēnē karī nākhō anē pōtānā māthānā vāḷa na kapāvō jyāṁ sudhī kē kurabānī kurabānīnī jagyā'ē na pahōn̄cī jāya, hām̐ tamārā mānthī jē bimāra hōya athavā tēnā māthāmāṁ kō'i takalīpha hōya (jēnā kāraṇē māthānā vāḷa kapāvī lē) tēnā para muktidaṇḍa chē, icchē tō rōjhō rākhī lē athavā tō dāna karī dē athavā tō kurabānī karī dē, basa jyārē tamē śāntinī sthitīmāṁ āvī jāva tō jē vyakti umarahathī la'i hajja sudhī tamattu'a (hajjanō ēka prakāra) karē, basa! Tēnē jē kurabānīnī sahulata hōya tēnē karī dē, jēnē śakti na hōya tē traṇa rōjhā hajjanā divasōmāṁ rākhī lē anē sāta rōjhā pāchā pharatī vakhatē, ā purā dasa tha'i rōjhā tha'i gayā, ā ādēśa tē lōkō māṭē chē jē masjidē harāmanā rahēvāsī na hōya, lōkō! Allāhathī ḍaratā rahō anē jāṇī lō kē allāha ta'ālā sakhata yātanā āpanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek