×

હજ્જના મહિના નક્કી છે, એટલા માટે જે વ્યક્તિ તે માસમાં હજ્જ કરે 2:197 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:197) ayat 197 in Gujarati

2:197 Surah Al-Baqarah ayat 197 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 197 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلۡحَجُّ أَشۡهُرٞ مَّعۡلُومَٰتٞۚ فَمَن فَرَضَ فِيهِنَّ ٱلۡحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي ٱلۡحَجِّۗ وَمَا تَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ يَعۡلَمۡهُ ٱللَّهُۗ وَتَزَوَّدُواْ فَإِنَّ خَيۡرَ ٱلزَّادِ ٱلتَّقۡوَىٰۖ وَٱتَّقُونِ يَٰٓأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ﴾
[البَقَرَة: 197]

હજ્જના મહિના નક્કી છે, એટલા માટે જે વ્યક્તિ તે માસમાં હજ્જ કરે તે પોતાની પત્નિ સાથે સમાગમ કરવાથી, ગુનાહ કરવાથી અને લડાઇ ઝઘડો કરવાથી બચતો રહે, તમે જે પણ સદકાર્ય કરશો તેને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે, અને પોતાની સાથે સફર ખર્ચ લઇ લો, સૌથી ઉત્તમ ભથ્થું તો અલ્લાહ તઆલા નો ડર છે અને હે બુધ્ધિશાળી લોકો ! મારાથી ડરતા રહો

❮ Previous Next ❯

ترجمة: الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا, باللغة الغوجاراتية

﴿الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا﴾ [البَقَرَة: 197]

Rabila Al Omari
Hajjana mahina nakki che, etala mate je vyakti te masamam hajja kare te potani patni sathe samagama karavathi, gunaha karavathi ane lada'i jhaghado karavathi bacato rahe, tame je pana sadakarya karaso tene allaha khuba sari rite jane che, ane potani sathe saphara kharca la'i lo, sauthi uttama bhaththum to allaha ta'ala no dara che ane he budhdhisali loko! Marathi darata raho
Rabila Al Omari
Hajjanā mahinā nakkī chē, ēṭalā māṭē jē vyakti tē māsamāṁ hajja karē tē pōtānī patni sāthē samāgama karavāthī, gunāha karavāthī anē laḍā'i jhaghaḍō karavāthī bacatō rahē, tamē jē paṇa sadakārya karaśō tēnē allāha khuba sārī rītē jāṇē chē, anē pōtānī sāthē saphara kharca la'i lō, sauthī uttama bhaththuṁ tō allāha ta'ālā nō ḍara chē anē hē budhdhiśāḷī lōkō! Mārāthī ḍaratā rahō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek