×

તમારા પર જેહાદ જરૂરી કરવામાં આવ્યું છે ભલેને તે તમને કઠણ લાગે, 2:216 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:216) ayat 216 in Gujarati

2:216 Surah Al-Baqarah ayat 216 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 216 - البَقَرَة - Page - Juz 2

﴿كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِتَالُ وَهُوَ كُرۡهٞ لَّكُمۡۖ وَعَسَىٰٓ أَن تَكۡرَهُواْ شَيۡـٔٗا وَهُوَ خَيۡرٞ لَّكُمۡۖ وَعَسَىٰٓ أَن تُحِبُّواْ شَيۡـٔٗا وَهُوَ شَرّٞ لَّكُمۡۚ وَٱللَّهُ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 216]

તમારા પર જેહાદ જરૂરી કરવામાં આવ્યું છે ભલેને તે તમને કઠણ લાગે, શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને ખરેખર તે તમારા માટે સારી હોય અને આ પણ શક્ય છે કે તમે કોઇ વસ્તુને સારી સમજો પરંતુ તે તમારા માટે ખરાબ હોય, સાચું જ્ઞાન અલ્લાહને જ છે, તમે અજાણ છો

❮ Previous Next ❯

ترجمة: كتب عليكم القتال وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو خير, باللغة الغوجاراتية

﴿كتب عليكم القتال وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو خير﴾ [البَقَرَة: 216]

Rabila Al Omari
tamara para jehada jaruri karavamam avyum che bhalene te tamane kathana lage, sakya che ke tame ko'i vastune kharaba samajo ane kharekhara te tamara mate sari hoya ane a pana sakya che ke tame ko'i vastune sari samajo parantu te tamara mate kharaba hoya, sacum jnana allahane ja che, tame ajana cho
Rabila Al Omari
tamārā para jēhāda jarūrī karavāmāṁ āvyuṁ chē bhalēnē tē tamanē kaṭhaṇa lāgē, śakya chē kē tamē kō'i vastunē kharāba samajō anē kharēkhara tē tamārā māṭē sārī hōya anē ā paṇa śakya chē kē tamē kō'i vastunē sārī samajō parantu tē tamārā māṭē kharāba hōya, sācuṁ jñāna allāhanē ja chē, tamē ajāṇa chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek