×

અલ્લાહ તઆલા જ સાચો પુજ્ય છે, જેના સિવાય કોઇ પુજવાને લાયક નથી, 2:255 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:255) ayat 255 in Gujarati

2:255 Surah Al-Baqarah ayat 255 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 255 - البَقَرَة - Page - Juz 3

﴿ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُۚ لَا تَأۡخُذُهُۥ سِنَةٞ وَلَا نَوۡمٞۚ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ مَن ذَا ٱلَّذِي يَشۡفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذۡنِهِۦۚ يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۖ وَلَا يُحِيطُونَ بِشَيۡءٖ مِّنۡ عِلۡمِهِۦٓ إِلَّا بِمَا شَآءَۚ وَسِعَ كُرۡسِيُّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۖ وَلَا يَـُٔودُهُۥ حِفۡظُهُمَاۚ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡعَظِيمُ ﴾
[البَقَرَة: 255]

અલ્લાહ તઆલા જ સાચો પુજ્ય છે, જેના સિવાય કોઇ પુજવાને લાયક નથી, જે જીવિત અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, તેની માલીકી હેઠળ ધરતી અને આકાશની દરેક વસ્તુ છે, કોણ છે જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે, તે જાણે છે જે તેઓની સામે છે અને જે તેઓની પાછળ છે અને તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી ન થાકે છે અને ન તો કંટાળે છે. તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે

❮ Previous Next ❯

ترجمة: الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم, باللغة الغوجاراتية

﴿الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم﴾ [البَقَرَة: 255]

Rabila Al Omari
allaha ta'ala ja saco pujya che, jena sivaya ko'i pujavane layaka nathi, je jivita ane saune sambhali rakhanara che, jene na ungha ave che na nindra, teni maliki hethala dharati ane akasani dareka vastu che, kona che je teni paravanagi vagara teni same bhalamana kari sake, te jane che je te'oni same che ane je te'oni pachala che ane te'o tena jnana manthi ko'i vastuno gherava nathi kari sakata parantu jetalum te icche, teni kurasini coda'i'e dharati ane akasane gheri rakhya che ane allaha ta'ala teni dekharekhathi na thake che ane na to kantale che. Te to ghano ja mahana ane ghano ja moto che
Rabila Al Omari
allāha ta'ālā ja sācō pujya chē, jēnā sivāya kō'i pujavānē lāyaka nathī, jē jīvita anē saunē sambhāḷī rākhanāra chē, jēnē na uṅgha āvē chē na nindrā, tēnī mālīkī hēṭhaḷa dharatī anē ākāśanī darēka vastu chē, kōṇa chē jē tēnī paravānagī vagara tēnī sāmē bhalāmaṇa karī śakē, tē jāṇē chē jē tē'ōnī sāmē chē anē jē tē'ōnī pāchaḷa chē anē tē'ō tēnā jñāna mānthī kō'i vastunō ghērāva nathī karī śakatā parantu jēṭaluṁ tē icchē, tēnī kurasīnī cōḍā'i'ē dharatī anē ākāśanē ghērī rākhyā chē anē allāha ta'ālā tēnī dēkharēkhathī na thākē chē anē na tō kaṇṭāḷē chē. Tē tō ghaṇō ja mahāna anē ghaṇō ja mōṭō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek