×

શું તમારા માંથી કોઇ પણ એવું ઇચ્છે છે કે તેનો ખજુરી અને 2:266 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:266) ayat 266 in Gujarati

2:266 Surah Al-Baqarah ayat 266 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 266 - البَقَرَة - Page - Juz 3

﴿أَيَوَدُّ أَحَدُكُمۡ أَن تَكُونَ لَهُۥ جَنَّةٞ مِّن نَّخِيلٖ وَأَعۡنَابٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ لَهُۥ فِيهَا مِن كُلِّ ٱلثَّمَرَٰتِ وَأَصَابَهُ ٱلۡكِبَرُ وَلَهُۥ ذُرِّيَّةٞ ضُعَفَآءُ فَأَصَابَهَآ إِعۡصَارٞ فِيهِ نَارٞ فَٱحۡتَرَقَتۡۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُمۡ تَتَفَكَّرُونَ ﴾
[البَقَرَة: 266]

શું તમારા માંથી કોઇ પણ એવું ઇચ્છે છે કે તેનો ખજુરી અને દ્રાક્ષનો બગીચો હોય, જેમાં નહેરો વહી રહી હોય અને દરેક પ્રકારના ફળો હોય, તે વ્યક્તિનું ઘડપણ આવી ગયું હોય, તેના નાના નાના બાળકો પણ હોય અને અચાનક બગીચાને લૂંનો વંટોળ લાગી જાય જેમાં આગ પણ હોય, બસ ! તે બગીચો બળી જાય, આવી જ રીતે અલ્લાહ તઆલા તમારા માટે આયતો બયાન કરે છે જેથી તમે ચિંતન-મનન કરો

❮ Previous Next ❯

ترجمة: أيود أحدكم أن تكون له جنة من نخيل وأعناب تجري من تحتها, باللغة الغوجاراتية

﴿أيود أحدكم أن تكون له جنة من نخيل وأعناب تجري من تحتها﴾ [البَقَرَة: 266]

Rabila Al Omari
sum tamara manthi ko'i pana evum icche che ke teno khajuri ane draksano bagico hoya, jemam nahero vahi rahi hoya ane dareka prakarana phalo hoya, te vyaktinum ghadapana avi gayum hoya, tena nana nana balako pana hoya ane acanaka bagicane lunno vantola lagi jaya jemam aga pana hoya, basa! Te bagico bali jaya, avi ja rite allaha ta'ala tamara mate ayato bayana kare che jethi tame cintana-manana karo
Rabila Al Omari
śuṁ tamārā mānthī kō'i paṇa ēvuṁ icchē chē kē tēnō khajurī anē drākṣanō bagīcō hōya, jēmāṁ nahērō vahī rahī hōya anē darēka prakāranā phaḷō hōya, tē vyaktinuṁ ghaḍapaṇa āvī gayuṁ hōya, tēnā nānā nānā bāḷakō paṇa hōya anē acānaka bagīcānē lūnnō vaṇṭōḷa lāgī jāya jēmāṁ āga paṇa hōya, basa! Tē bagīcō baḷī jāya, āvī ja rītē allāha ta'ālā tamārā māṭē āyatō bayāna karē chē jēthī tamē cintana-manana karō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek