×

તે લોકોનું ઉદાહરણ જે પોતાનું ધન અલ્લાહ તઆલાની ખુશી ઇચ્છતા, હૃદયની ખુશી 2:265 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:265) ayat 265 in Gujarati

2:265 Surah Al-Baqarah ayat 265 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 265 - البَقَرَة - Page - Juz 3

﴿وَمَثَلُ ٱلَّذِينَ يُنفِقُونَ أَمۡوَٰلَهُمُ ٱبۡتِغَآءَ مَرۡضَاتِ ٱللَّهِ وَتَثۡبِيتٗا مِّنۡ أَنفُسِهِمۡ كَمَثَلِ جَنَّةِۭ بِرَبۡوَةٍ أَصَابَهَا وَابِلٞ فَـَٔاتَتۡ أُكُلَهَا ضِعۡفَيۡنِ فَإِن لَّمۡ يُصِبۡهَا وَابِلٞ فَطَلّٞۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٌ ﴾
[البَقَرَة: 265]

તે લોકોનું ઉદાહરણ જે પોતાનું ધન અલ્લાહ તઆલાની ખુશી ઇચ્છતા, હૃદયની ખુશી અને વિશ્ર્વાસ સાથે ખર્ચ કરે છે તે બગીચા જેવી છે જે ઉંચાઇ પર હોય અને પુષ્કળ વરસાદ તેના પર પડે અને તે પોતાનું ફળ બમણું આપે અને જો તેના પર વરસાદ ન પણ પડે તો ફુવારો જ પુરતો છે અને અલ્લાહ તમારા કાર્યોને જોઇ રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: ومثل الذين ينفقون أموالهم ابتغاء مرضات الله وتثبيتا من أنفسهم كمثل جنة, باللغة الغوجاراتية

﴿ومثل الذين ينفقون أموالهم ابتغاء مرضات الله وتثبيتا من أنفسهم كمثل جنة﴾ [البَقَرَة: 265]

Rabila Al Omari
Te lokonum udaharana je potanum dhana allaha ta'alani khusi icchata, hrdayani khusi ane visrvasa sathe kharca kare che te bagica jevi che je unca'i para hoya ane puskala varasada tena para pade ane te potanum phala bamanum ape ane jo tena para varasada na pana pade to phuvaro ja purato che ane allaha tamara karyone jo'i rahyo che
Rabila Al Omari
Tē lōkōnuṁ udāharaṇa jē pōtānuṁ dhana allāha ta'ālānī khuśī icchatā, hr̥dayanī khuśī anē viśrvāsa sāthē kharca karē chē tē bagīcā jēvī chē jē un̄cā'i para hōya anē puṣkaḷa varasāda tēnā para paḍē anē tē pōtānuṁ phaḷa bamaṇuṁ āpē anē jō tēnā para varasāda na paṇa paḍē tō phuvārō ja puratō chē anē allāha tamārā kāryōnē jō'i rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek