×

હે ઇમાનવાળાઓ ! પોતાની પવિત્ર કમાણી અને ધરતી માંથી તમારા માટે અમારી 2:267 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:267) ayat 267 in Gujarati

2:267 Surah Al-Baqarah ayat 267 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 267 - البَقَرَة - Page - Juz 3

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَنفِقُواْ مِن طَيِّبَٰتِ مَا كَسَبۡتُمۡ وَمِمَّآ أَخۡرَجۡنَا لَكُم مِّنَ ٱلۡأَرۡضِۖ وَلَا تَيَمَّمُواْ ٱلۡخَبِيثَ مِنۡهُ تُنفِقُونَ وَلَسۡتُم بِـَٔاخِذِيهِ إِلَّآ أَن تُغۡمِضُواْ فِيهِۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ غَنِيٌّ حَمِيدٌ ﴾
[البَقَرَة: 267]

હે ઇમાનવાળાઓ ! પોતાની પવિત્ર કમાણી અને ધરતી માંથી તમારા માટે અમારી કાઢેલી વસ્તુઓ ખર્ચ કરો, તેમાંથી ખરાબ વસ્તુઓને ખર્ચ કરવાનો ઇરાદો ન કરશો, જેને તમે પોતે જ લેવાના નથી, હાઁ આંખો બંધ કરી લો તો. અને જાણી લો કે અલ્લાહ તઆલા બેનિયાઝ (નિરપેક્ષ) અને ગુણવાન છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا أنفقوا من طيبات ما كسبتم ومما أخرجنا لكم من, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا أنفقوا من طيبات ما كسبتم ومما أخرجنا لكم من﴾ [البَقَرَة: 267]

Rabila Al Omari
he imanavala'o! Potani pavitra kamani ane dharati manthi tamara mate amari kadheli vastu'o kharca karo, temanthi kharaba vastu'one kharca karavano irado na karaso, jene tame pote ja levana nathi, ham ankho bandha kari lo to. Ane jani lo ke allaha ta'ala beniyajha (nirapeksa) ane gunavana che
Rabila Al Omari
hē imānavāḷā'ō! Pōtānī pavitra kamāṇī anē dharatī mānthī tamārā māṭē amārī kāḍhēlī vastu'ō kharca karō, tēmānthī kharāba vastu'ōnē kharca karavānō irādō na karaśō, jēnē tamē pōtē ja lēvānā nathī, hām̐ āṅkhō bandha karī lō tō. Anē jāṇī lō kē allāha ta'ālā bēniyājha (nirapēkṣa) anē guṇavāna chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek